શેવ ખમણી

લસણ વગર ની ખમણી શક્ય છે કે હા થીમ માટે બનાવી ને એકદમ ટેસ્ટી થઇ છે..તો લસણ વગર ની ખમણી બની સુંદર ટેસ્ટ આપે છે...
#કાંદાલસણ
શેવ ખમણી
લસણ વગર ની ખમણી શક્ય છે કે હા થીમ માટે બનાવી ને એકદમ ટેસ્ટી થઇ છે..તો લસણ વગર ની ખમણી બની સુંદર ટેસ્ટ આપે છે...
#કાંદાલસણ
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં 4 ચમચા તેલ માં રાઇ નાંખી ફૂટે ત્યારે હળદર હીંગ,આદુ છીણ, મરચા સાંતળી તેમાં દરદરી વાટેલી ચણા દાળ એડ કરી 3 મીનીટ સાંતળી...દૂધ એડ કરી..મીડિયમ ફ્લેમ પર 8 મીનીટ કુક કરો....પછી..સ્વાદ પ્રમાણે મીઠુ, 1 ચમચી ખાંડ, ઉમેરી મીક્ષ કરી...મીશ્રણ ને ઠંડુ પાડો. ને હલકા હાથ વડે મીશ્રણ ને મસળી મોકળું કરો...
- 2
પેન માં વઘાર મા રાઇ તલ, મરચા ના પીસ,1/2 ચમચી આદુ છીણ, કઢી પતા, હીંગ, કીસમીસ, કાજુ, કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠુ થી ટેસ્ટી વઘાર કરી...વઘાર મા ઠંડુ ને મોકળું થયેલ મીશ્રણ એડ કરી...સરસ મીક્ષ કરી...
- 3
પ્લેટ માં સવઁ કરી..શેવ,કોથમીર, લીલી દરાખ થી સવઁ કરો..
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (3)