દહીંવડા

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં અડદની દાળ ને ૮થી ૧૦ કલાક માટે પલાળી રાખો પછી તેને મીક્સર માં કશ કરી લેવી પાણી જરૂર મુજબ જ લેવું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી ઢાંકી ને રાખી દો અને જ્યારે વડા ગરમ તેલમાં નાખતા પહેલા જ ખાવા. નો સોડા નાખી બરાબર હલાવી લો અને પછી મધ્યમ તાપે તળી લેવા અને બીજા બાઉલ માં પાણી લઈ તેમાં ડુબાડવા પોચા થાય ત્યાં સુધી
- 2
હવે ખજૂર આમલીની ચટણી બનાવવા માટે ૧બાઉલ ખજૂર અને ૧મુઠી આમલી અને ૧કપ ગોળ સ્વાદ મુજબ મીઠું અને ૧ ચમચી લાલ મરચું પાવડર નાખીને મિક્સરમાં ક્રશ કરી લેવી પાણી જરૂર મુજબ લેવું
- 3
હવે લીલી ચટણી બનાવવા માટે ૧કપ કોથમીર સમારીને બરાબર ધોઈ લો પછી તેમાં ૧ લીલું મરચું કટકો આદું અને ૧/૨કપ દાળિયા ૧લીબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું ૧ચમચી ખાંડ નાખી મિક્સરમાં ક્રશ કરી લો અને પછી ચટણી ને કાચ ના બાઉલ માં કાઢી લો
- 4
હવે જીરું ને પણ થવા પર શેકી લો અને ઠંડુ પડે એટલે પાવડર બનાવી લો
- 5
હવે દહીં ને પણ બરાબર હલાવી ને તૈયાર કરી લો પછી સર્વીઞ બાઉલ માં પહેલા વડા પછી તેમાં દહીં પછી આમલી ની ચટણી પછી લીલી ચટણી પછી શેકેલું જીરું પાવડર પછી લાલ મરચું પાવડર નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
-
-
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpa Gujarati Jayshree Doshi -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
દહીં વડા (Dahivada Recipe in Gujarati)
ઉનાળામાં ઠંડા ઠંડા દહીંમાં અડદની દાળ અને ચોળાની દાળના વડા ખાવાની મજા જ કંઈક ઔર છે.હુ ચોળાની દાળ પણ ઉમેરીને વડા બનાવું છું જે એકદમ સરસ લાગે છે અને તેલ - તેલ નથી લાગતું. Urmi Desai -
-
-
દહીંવડા
#ડીનરફ્રેન્ડ્સ, ગરમી ની સીઝન માં એકદમ ઠંડા દહીંવડા મોંમાં પાણી લાવી દે . તેનો ચટપટો..મઘુર ટેસ્ટ ...સોફ્ટ ટેકસ્ચર અને ઠંડું દહીં વાહ...ગરમી માં ડીનર માં દહીંવડા બનાવવા આમ પણ હાઉસ વાઈફ માટે સરળ રહેશે ખરું ને? ફટાફટ તૈયારી કરી ને શાંતિ થી ડીનર ની મજા પણ લઇ શકાશે 😅. તો સ્વાદિષ્ટ દહીં વડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
#ડિનરઆ લોકડાઉનમાં મર્યાદિત વસ્તુઓ માં થી બનતી એક પૌષ્ટિક વાનગી... Hetal Poonjani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)