ઘઉં ના ફાળા ની ખીચડી

Payal Nishit Naik @cook_19891886
ઘઉં ના ફાળા ની ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ લય ધોઈ ને કુકર માં લો.
- 2
ત્યાર બાદ તેમાં બટાકા સમારી ને લો.પછી તેમાં મીઠું નાખી પાણી એડ કરી બાફી લો. ૨ સીટી વગાડો.
- 3
ત્યાર બાદ બીજી પેન માં ઘી અને તેલ લય જીરું નો વધાર કરી તેમાં હિંગ અને હળદર એડ કરી કાંદા અને ટામેટા એડ કરો.
- 4
ત્યાર બાદ તેમાં વાટેલા સીંગદાણા અને આદું લસણ ની પેસ્ટ એડ કરો.પછી તેમાં બધા મસાલા કરી દો ખાંડ પણ અતિયારેજ ઉમેરી દેવી.
- 5
ત્યાર બાદ તેમાં લીલા ધાણા ઉમેરી બનાબર હલાવો તેલ છૂટું પડે પછી બાફેલી ખીચડી એડ કરો.
- 6
ત્યાર બાદ બરાબર મિક્ષ કરી લો.પછી ઢાંકી ને થવાડો.પછી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12100444





















ટિપ્પણીઓ