ઘઉં ના ફાળા ની ખીચડી

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

#લોકડાઉન
#ડીનર
આ રેસિપી ખરેખર ટ્રાય કરજો .નાના થી લય ને મોટા સુધી બધા ને બોજ ભાવશે .અને ખાવા માટે ગુણકારી પણ એટલી જ છે.તો તમે ચોક્કસ ટ્રાય કરજો.

ઘઉં ના ફાળા ની ખીચડી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#લોકડાઉન
#ડીનર
આ રેસિપી ખરેખર ટ્રાય કરજો .નાના થી લય ને મોટા સુધી બધા ને બોજ ભાવશે .અને ખાવા માટે ગુણકારી પણ એટલી જ છે.તો તમે ચોક્કસ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. 1 વાટકીઘઉં ના ફાળા
  2. અડધી વાટકી મગની દાળ
  3. અડધી વાટકી છોણા વાળી મગની દાળ
  4. અડધી વાટકી તુવેર ની દાળ
  5. મસાલા માટે:-
  6. 2 નંગકાંદા
  7. 2 નંગટામેટા
  8. 5કડી લસણ
  9. 1નાનો ટુકડો આદુ
  10. 3 ચમચીતેલ
  11. 4 ચમચીઘી
  12. 1 ચમચીજીરું
  13. 2 ચમચીલાલ મરચું
  14. 2 ચમચીલીલું મરચું
  15. 1 ચમચીહળદર
  16. 1 ચમચીધાણા જીરું
  17. અડધી ચમચી ગરમ મસાલો
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. 1 ચમચીદરેલી ખાંડ
  20. થોડાલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ લય ધોઈ ને કુકર માં લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બટાકા સમારી ને લો.પછી તેમાં મીઠું નાખી પાણી એડ કરી બાફી લો. ૨ સીટી વગાડો.

  3. 3

    ત્યાર બાદ બીજી પેન માં ઘી અને તેલ લય જીરું નો વધાર કરી તેમાં હિંગ અને હળદર એડ કરી કાંદા અને ટામેટા એડ કરો.

  4. 4

    ત્યાર બાદ તેમાં વાટેલા સીંગદાણા અને આદું લસણ ની પેસ્ટ એડ કરો.પછી તેમાં બધા મસાલા કરી દો ખાંડ પણ અતિયારેજ ઉમેરી દેવી.

  5. 5

    ત્યાર બાદ તેમાં લીલા ધાણા ઉમેરી બનાબર હલાવો તેલ છૂટું પડે પછી બાફેલી ખીચડી એડ કરો.

  6. 6

    ત્યાર બાદ બરાબર મિક્ષ કરી લો.પછી ઢાંકી ને થવાડો.પછી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર

ટિપ્પણીઓ

Similar Recipes