કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી કોફતા કરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી કોફતા કરી રેસીપી મુખ્ય ફોટો

દૂધી કોફતા કરી

Parul Bhimani
Parul Bhimani @cook_13642254
Ahmedabad From Gujarat

#ડિનર
દૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે.

#ડિનર
દૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે.

વધુ વાંચો

દૂધી કોફતા કરી

Parul Bhimani
Parul Bhimani @cook_13642254
Ahmedabad From Gujarat

#ડિનર
દૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે.

#ડિનર
દૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  • કોફતા માટે
  • 300 ગ્રામદૂધી
  • 4ચમચા ચના નો લોટ
  • 2ચમચા ચોખા નો લોટ
  • 1ચમચા આદુ લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીતેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • કોફ્તા તળવા માટે તેલ
  • ગ્રેવી માટે
  • 3 નંગટામેટા
  • 1ડુંગળી
  • 1/2 ઇંચઆદુ
  • 4કળી લસણ
  • 1 ચમચીપનીર મસાલો
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીલા ધાણા સજાવટ માટે
  • 2ચમચા તેલ વઘાર માટે
  • 1/2 ચમચીજીરું
  • 1 વાટકીસલાડ
  • 2 ચમચીખાટું અથાણું
  • 1 વાટકીદહીં બુંદી નું રાયતું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    દૂધી ને છીણી ને દબાવીને પાણી નીચોવી લો.પછી તેમાં ચણા નો લોટ,ચોખા નો લોટ,હળદર,મીઠું,તેલ,ગરમ મસાલો,આદુ લસણ ની પેસ્ટ નાખી ને ગોળા વાળી લો.

    દૂધી કોફતા કરી રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી કોફતા કરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેલ ગરમ થવા મુકો.મધ્યમ આંચ ઉપર ગરમ તેલ માં ગોળ તળી લો.

    દૂધી કોફતા કરી રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી કોફતા કરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સર જાર માં ટામેટા,ડુંગળી,આદુ અને લસણ ને નાખી ને પેસ્ટ બનાવી લો.એક કડાઈ મેં તેલ ગરમ થવા મુકો.પછી તેમાં જીરું વધારો.ત્યારબાદ તેમાં ગ્રેવી વધારો.ગ્રેવી માં હળદર,ગરમ મસાલો,મીઠું,લાલ મરચું,લીલા ધાણા નાખો.

    દૂધી કોફતા કરી રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી કોફતા કરી રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી કોફતા કરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સૌથી છેલ્લે દૂધી ના તળેલા કોફતા નાખો.ગરમા ગરમ શાક ની સાથે સલાડ,ખાટું અથાણું અને દહીં બુંદી નું રાયતું પીરસો.

    દૂધી કોફતા કરી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Bhimani
Parul Bhimani @cook_13642254
પર April 17, 2020 17:38
Ahmedabad From Gujarat
love to make food,learn to make new food recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
April 19, 2020 14:52
looks delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી કોફ્તા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સુખડી
  2. પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)
  3. સ્મોકી ચના મસાલા વિથ વ્હિટ કૂલચા
  4. આલુ ભૂર્જી
  5. થીન ક્રસ્ટ ભાખરી પિઝા
  1. મેથીના થેપલા
  2. બાજરિયું
  3. રવા પકોડા
  4. સિંધી પુલાવ / મસાલા ડુંગળી ભાત
https://cookpad.wasmer.app/in-gu/recipes/12102644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close