રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સમારેલ મેથી ને પાણી વડે સરખી સાફ કરી લ્યો ત્યારબાદ એક મોટા બાઉમાં ઘઉંનો લોટ તથા લસણ ની પેસ્ટ અને બીજી સામગ્રી મિક્ષ કરી લ્યો
- 2
ત્યારબાદ તેમાં સમારેલ મેથી નાખી થોડું થોડું પાણી ઉમેરતા જઇ ને લોટ તૈયાર કરી લો લોટ તૈયાર થઈ ગયા પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને રાખી દયો ત્યારબાદ તેના નાના લૂઆ બનાવી લ્યો.
- 3
હવે તે લૂઆ ન લઈ તેને ગોળ રોટલી ની જેમ વણી લ્યો હવે ગેસ પર લોઢી મૂકો ત્યારબાદ લોઢી ગરમ થયાં બાદ થેપલા ને બને બાજુ તેલ લગાવી ને બ્રાઉન કલર ના શેકી લો.
- 4
તેને ગરમ ગરમ સર્વ કરો ખાવા મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે તમે મેથી ની જગ્યાએ પાલક નો પણ ઉપયોગ કરી સકો છો આશાં છે તમને મેથી ના થેપલા જરૂર પસંદ આવશે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દહીં મેથી-પાલક થેપલા
#મિલ્કીપરંપરાગત ગુજરાતી સુકો નાસ્તો..કડક થેપલાઆ મેથી પાલક ના થેપલા નું કણક , દહીં સાથે બાંઘી ને બનાવેલ સ્વાદિષ્ટ દહીં મેથી-પાલક થેપલા. Jasmin Motta _ #BeingMotta -
-
સ્ટફ્ડ થેપલા
#કાંદાલસણલોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
સ્ટફડ પાલક પરોઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6પાલક પરોઠા Ketki Dave -
-
પાલક લચ્છા પરોઠા (Palak Lachha Paratha Recipe In Gujarati)
#CB6#COOKPADINDIA#COOKPADGUJARATIWeek 6 Ketki Dave -
-
-
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#CookpadgujaratiBaharo phool🌹🌻 Barsao ...Methi Thepla & Gauva Sabji ki Lijjat Ham Manate Hai...હાઁ.... જી.... આજે તો ટેસડો પડી ગયો બાપ્પુડી..મેથીના થેપલા.... જામફળ નું શાક અને લટકામાં સોજીનો શીરો..... આવ્યું ને તમારાં મોઢાં માં પાણી.......??? Ketki Dave -
-
ગુંદર ની રાબ GOND RAAB EDIBLE GUM RAAB
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6ગુંદર ની રાબ Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12159050
ટિપ્પણીઓ