સ્વામિનારાયણ ખીચડી(Swaminarayan khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા અને બન્ને દાળને અડધા કલાક માટે પલાળી દો.
- 2
હવે બધા શાકભાજી સમારીને તૈયાર કરો અને બધા સુકા મસાલા પણ તૈયાર કરી લો. (જે કોઈ પણ શાકભાજી હોય તે નાખી શકાય છે.)
- 3
હવે કુકરમાં ઘી કી મૂકીને તેમાં રાઈ જીરુ નાખો અને ત્યારબાદ તેમાં તજ લવિંગ અને મરી નાખવું ત્યારબાદ તેમાં સમારેલા બધા શાકભાજી ઉમેરો અને બધા સુકા મસાલા પણ મિક્સ કરો.
- 4
3.5 ગ્લાસ પાણી ઉમેરો અને 3 whistle થવા દો.
- 5
ઠંડુ થયા બાદ સર્વિંગ બાઉલમાં કાઢી લો અને કોથમીરથી ગાર્નિશ કરી લો. અને દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12124780













ટિપ્પણીઓ