રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ લોટ ચાળી ભેગા કરી લો
- 2
ત્યારબાદ એક તાવડી મા પાણી લઈ ઉકાળી લો
- 3
તેમા મીઠું, હળદર, અજમો, જીરૂ, તલ મિક્સ કરી લો અને ઉકળવા દો
- 4
ઉકળી જાય એટલે તેમા બધા જ લોટ મિક્સ કરી હલાવી લો અને અને ચડી
- 5
જાય અને તાવડી થી મિશ્રણ છૂટુ પડે એટલે ઉતારી ઠંડુ થવા દેવુ
- 6
ઠંડુ થઇ જાય એટલે થોડુ તેલ લઇ બરાબર મસળી લો અને
- 7
લાંબો પાતળો રોલ કરી ગોળ વાળી લો આવી રીતે બધા જ રોલ કરી લો
- 8
અને ખૂબ જ ગરમ તેલ મા ફાસ્ટ ગેસે તળી લો અને ઉતારી મેગી મસાલો ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12227669
















ટિપ્પણીઓ