આલુ મટર સમોસા

આજે વિચારતી હતી ડિનર માં શું બનાવીએ. અત્યાર ના સમય માં તો એ પણ જોવાનું કે ઘર માં જે વસ્તુ હોય એના થી જ કામ ચલાવવું પડે.વટાણા ફ્રોઝન માં પડ્યા હતા અને બટાકા પણ હતા તો થયું સમોસા જ બનાવી દઈએ.
#goldenapron3
Week 7
#Potato
#ડીનર
આલુ મટર સમોસા
આજે વિચારતી હતી ડિનર માં શું બનાવીએ. અત્યાર ના સમય માં તો એ પણ જોવાનું કે ઘર માં જે વસ્તુ હોય એના થી જ કામ ચલાવવું પડે.વટાણા ફ્રોઝન માં પડ્યા હતા અને બટાકા પણ હતા તો થયું સમોસા જ બનાવી દઈએ.
#goldenapron3
Week 7
#Potato
#ડીનર
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફિંગ માટે એક નોન સ્ટિક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એમાં જીરૂ નાખી આદુ મરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ નાખી ૨ મિનિટ માટે સાંતળો. હવે એમાં હિંગ અને બાફેલા વટાણા નાખી ૨ મિનિટ સુધી સાંતળો.
- 2
હવે એમાં લાલ મરચું,ધાણાજીરું,હળદર,ચાટ મસાલો,ગરમ મસાલો,લાલ મરચું નાખી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. વધુ માં વધુ ૨ મિનિટ સુધી સાંતળવું.સુગંધ આવશે જ તમને.
- 3
હવે એમાં બાફેલા બટાકા નાખો.અહી મે બટાકા ને બાફીને ઝીણા ઝીણા કાપી લીધા હતા.હવે બધા મસાલા બરાબર મિક્સ કરી ૫ મિનિટ માટે ચડવા દો. થોડા બટાકા ને મેષ કરતા જવું. સ્ટફિંગ તૈયાર છે.ગેસ બંધ કરીને સ્ટફિંગ થોડું ઠંડું પડે એટલે એમાં કાપેલા લીલા ધાણા નાખી મિક્સ કરી લો.
- 4
હવે પડ બનાવવા માટે એક બાઉલ માં ઘઉં નો લોટ એમાં મીઠું, અજમો અને ઘી નું મોણ નાખી મસળી લો.લોટ ફોટો માં બતાવ્યા પ્રમાણે મુઠ્ઠી વાળીને ખોલીએ તો છૂટો ના પડવી જોઈએ.હવે એમાં ધીમે ધીમે પાણી નાખી થોડો કડક લોટ બાંધી લો.લોટ નરમ થશે તો સમોસા ઓઇલી થશે.
- 5
લોટ માંથી નાના નાના લુવા બનાવી એની રોટલી વણી લો. બો પાતળી પણ ની અને બો જાડી પણ ની.અને એને વચ્ચે થી કટ કરી લો.
- 6
હવે એની જે સ્ત્રેઇટ પટ્ટી છે એના પર પાણી લગાડી બંને ને ફોલ્ડ કરી ચોંટાડી દો.હવે વચ્ચે સ્ટફિંગ ભરી બીજી સાઇડ ને પણ પાણી લગાડી સીલ કરી દો.આ રીતે બધા સમોસા તૈયાર કરી લો.
- 7
હવે ગરમ તેલ માં આ સમોસા ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.ઘઉં નું પડ હોવા છતાં પડ એકદમ સરસ ક્રિસ્પી થશે.તૈયાર છે ગરમ ગરમ સમોસા.અહી મે એને કેચઅપ અને લીલી ચટણી મિક્સ કરીને સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પર્સ સમોસા
#એનિવર્સરી#સ્ટાર્ટર#week-2#cookforcookpad#જોઈને જ ખાવાનું મન થઇ જાય એટલા સુંદર સમોસા. સાથે ચીઝ અને પનીરનું સ્ટફિંગ પછી તો પૂછવું જ શું... Dimpal Patel -
આલુ સમોસા
#ફ્રેન્ડ્સ આપડા માં થી ઘણા બધા ના છોકરાઓ વટાણા નથી ખાતા હોતા મારી બેબી ને તો કોઈ પણ ડીશ માં જો વટાણા દેખાઈ જાય તો એ ખાતી જ નથી અને સમોસા જે બહાર મળે છે એમાં મોસ્ટલી વટાણા હોય જ છે. એટલે જ મેં એના માટે આલુ સમોસા બનાવ્યા હતા અને ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા હતા. Santosh Vyas -
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સઆજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો. Sachi Sanket Naik -
ચીઝ મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise frenki recipe in gujarati)
#goldenapron3Week 7#potato Ravina Kotak -
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
પનીર કોફતા
પનીર ઘરે બનાવ્યું હતું તો થયું કોફતા બનાવી દઈએ એમાંથી.અહી મે કોફતા માં પનીર ના સ્ટફિંગ માં એક અલગ ટ્વીસ્ટ આપ્યો છે.તમે પણ જરૂર થી બનાવજો.#goldenapron3Week 6#Kofta#ડીનર Shreya Desai -
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
વેજીટેબલ સમોસા ના પડ વધ્યા હતા તો એનો સદુપયોગ કરી જ નાખ્યો..સ્પ્રિંગ રોલ બનાવી દીધા.. Sangita Vyas -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara -
મિક્ષ વેજ દલિયા કબાબ
#લોકડાઉનદરરોજ તો શું બનાવીએ શું બનાવીએ એમજ પુછીએ છીએ ઘરના સભ્યો ને.પરંતુ આ લોકડાઉન માં તો ઓછી સામગ્રી માં પણ નવી નવી ડિશ બનાવી દઈએ છીએ.બરાબર ને બહેનો....તો આજે મેં એજ રીતે એક નવી ડિશ બનાવી છે.થોડા શાકભાજી પડ્યા હતા ફ્રીજ માં તો તેનો ઉપયોગ કરી દલિયા સાથે મિક્સ કરી કબાબ બનાવી દીધા. Bhumika Parmar -
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
ફાફડા
અત્યારે બહાર થી નાસ્તો લાવવામાં જોખમ છે તો થયું કેમ ના ઘરે જ બનાવવાનો પ્રયત્ન કરી જોઈએ. આ પ્રયત્ન સફળ પણ ગયો છે તમે પણ પ્રયત્ન કરજો.#goldenapron3Week 1#Besan Shreya Desai -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
કોબી અને બીટ ના મૂઠિયાં
#ડીનરઆ સમયે તો ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ કામ ચલાવું પડે છે.મારા ઘરે કોબી અને બીટ પડ્યા હતા તો મેં તેમાંથી સોફ્ટ અને સ્વાદિષ્ટ મૂઠિયાં બનાવી દીધા.... Bhumika Parmar -
-
-
સમોસા
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#ફ્રાયજયારે પીઝા પાસ્તા એ આપણા દેશ માં પગ નહોતો મુક્યો ત્યારે સમોસા જ ફાસ્ટ ફૂડ ગણાતા અને ત્યાર થી લઈ ને આજ સુધી સમોસા એ પોતાની પકડ જમાવી રાખી છે. આજે પણ સમોસા બધાં લોકો ના હોટ ફેવરિટ હોય છે.મેં આ રેસિપી માં એવી 4 ટિપ્સ આપી છે જેનાથી લાંબો સમય સુધી પોચા નહીં પડે. Daxita Shah -
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
-
-
ચટપટા સમોસા ચાટ
#વિકમીલ૧તીખી રેસીપી માં સમોસા રગડા ચાટ ને કેમ ભૂલાય....તો આજે મેં તીખા ચટપટા સમોસા ચાટ બનાવી છે. Bhumika Parmar -
-
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
વેજીટેબલ સમોસા op
સમોસા ના આઊટર લેયર મા થોડુ નવું કરવા ની કોશિશ કરી છે.#ડીનર #સ્ટાર Nilam Piyush Hariyani -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
More Recipes
ટિપ્પણીઓ