કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી મુખ્ય ફોટો

આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં

Vk Tanna
Vk Tanna @vk_1710

#એપ્રિલ
#ડિનર

#એપ્રિલ
#ડિનર

વધુ વાંચો

આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં

Vk Tanna
Vk Tanna @vk_1710

#એપ્રિલ
#ડિનર

#એપ્રિલ
#ડિનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યકિત
  • 1 મોટો વાટકોઘઉં નો લોટ
  • નમક સ્વાદ મુજબ
  • 1ચમચો તેલ (મોણ માટે)
  • સ્ટફિંગ માટે
  • 4મિડિયમ સાઇઝ ના બાફેલા બટાકા
  • ૧/૨ ઝીણું સમારેલું મરચું
  • ૧/૨ ખમણેલું આદું
  • ૧/૨ ચમચી લાલ મરચાંનો પાઉડર
  • નમક સ્વાદ મુજબ
  • ચપટીહિંગ
  • ચપટીહળદર
  • 1 ચમચીખાંડ
  • ૧/૨ લીંબુ નો રસ
  • 1 ચમચીસમારેલી કોથમીર
  • ૧/૨ ચમચી ધાણા જીરૂ
  • તેલ(પરાઠા ફ્રાઈ કરવા માટે)
  • ૩/૪ ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી, ધોઈ તેના કટકા કરી મીઠું નાખીને બાફવા મૂકવા. ત્યાર સુધી મા પરોઠા નો લોટ તૈયાર કરી લેવો. લોટ મિડિયમ બાંધવો જેથી પરોઠા સહેલાઈથી વણી શકાય.

  2. 2

    હવે બટાકા બફાઈ જાય એટલે તેને એક ચારણી માં કાઢી પાણી નિતારી કોરા કરી લેવા. એક વાસણ માં બધો મસાલો તૈયાર કરવો.

    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બટેટા નો છૂંદો કરી પછી તેમાં બધા જ મસાલા નાખવા પછી તેને સરખું મિકસ કરી લેવું.ત્યાર બાદ લોટ નો મિડિયમ સાઈઝ નો લૂઓ લઈ તેને થોડું વણી તેમાં તૈયાર કરેલા પૂરણ ને ભરી પછી વાળતા જવું અને પેક કરી દેવું.

    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આવી રીતે પેક કરીને ફરી પરોઠા ને પોલા હાથે વણી લેવું.

    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે વણાય ગયા બાદ તેને એક પેન પર તેલ લગાવીને સરસ રીતે ફ્રાઈ કરી લેવુ. આ રીતે બધા જ પરોઠા તૈયાર કરી લેવા. પછી તેને ટોમેટો ચટણી કે દહીં સાથે સવૅ કરવું.

    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પરાઠા ટોમેટો ચટણી વીથ દહીં રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vk Tanna
Vk Tanna @vk_1710
પર April 25, 2020 01:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પરાઠા ટામેટું ચટણી દહીં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તંદુરી નાન (ઘઉં ના લોટ ના)
  2. ચીજ ગર્લિક ટોસ્ટ
  3. ત્રિરંગી ઢોકળા
  4. હિબીસકસ ટી (Hibiscus Tea Recipe In Gujarati)
  5. ચીઝ પનીર બટર મસાલા(Cheese PaneerButter Masala Recipe in Gujrati
  1. મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
  2. સેન્ડવીચ
  3. દૂધી નો નેચરલ હલવો
  4. દાલગોના કોફી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12245646
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close