રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા અને વટાણા ધોઈને બાફી લો. ડુંગળી ને બારિક સમારી લો. બટાટા નો માવો કરો..એક વાસણ માં તેલ મૂકી તેમાં હિંગ નાખો. પછી ડુંગળી ઉમેરો તે ગુલાબી થાય એટલે વટાણા ઉમેરો.
- 2
તેમાં હળદર પાવડર,મરચા પાવડર, નમક, ગરમ મસાલો ઉમેરો. સરખું મિક્સ કરો. હવે બટાટા નો માવો ઉમેરીને હલાવો. તેમાં લીંબુ નો રસ ઉમેરો. મિક્સ કરો.
- 3
થોડું ઠંડું થાય એટલે બ્રેડ માં મિશ્રણ ભરો. ચમચી ની મદદથી સરખું ફેલાવો. બીજી બ્રેડ ઢાંકો. ટોસ્ટર માં મૂકો. ગ્રીન લાઇટ થાય ત્યાં સુધી તેને શેકો. તૈયાર છે સ્વાદિષ્ટ સેન્ડવીચ. તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#ડિનર#week12#goldenapron3#એપ્રિલ Shital Jataniya -
વેજિટેબલ ટોસ્ટર (Vagitable toster recipe in gujarati)
#ડિનર#goldenapron3#week12 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12242850
ટિપ્પણીઓ (2)