ચીજ ગર્લિક ટોસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને બ્રેડ લઈ ને. તેના ઉપર પ્લેન બટર લગાવવું.
- 2
હવે તેના ઉપર ફરીથી ગર્લીક બટર સ્પ્રેડ કરવું.
- 3
હવે તેના ઉપર બરાબર બધી બાજુ બંને બ્રેડ પર મોઝરેલા ચીજ સ્પ્રેડ કરવું.
- 4
હવે તેના ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અને બ્લેક પેપર સ્પ્રેડ કરવા.
- 5
હવે તેને તમે ઓવન મૂકી ને 5 મિનિટ માટે બેક કરવું.
- 6
તમે તેને ગેસ પર પેન માં મૂકીને ઉપર થી કવર કરીને પણ બનાવી શકો છો.
- 7
હવે તેની સાઇડ ની કિનારી બધી કાપીને તેને તમારા મનગમતા સોસ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12262982






ટિપ્પણીઓ (82)