રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ખાંડ,કોફી,થોડુ પાણી નાખી બીટર અથ્વા બ્લેન્ડર થી ૫ મીનીટ સુધી એનો કલર ચેન્જ, અને થીક થાય ત્યાં સુધી ફેટી લો
- 2
- 3
હવે મીક્સર ના નાના બાઉલ મા ઓરિઓ બિસ્કીટ નો ભૂકો કરી લો અને એક વાસન મા ૨ મીનીટ દુધ ઉકાળી લો ઉકળતા દુધ મા બીસ્કીટ નો ભૂકો નાખી એક મીનીટ ગેસ પર રાખો
- 4
- 5
હવે એક મગ મા પહેલા ઓરીઓ મિલ્ક અડધા સુધી ભરી લો પછી ઉપર ખાંડ કોફી નુ મિક્સર નાખો હવે ઉપર ઓરીઓ બિસ્કીટ નો ભૂકો સ્પી્કંલ કરી દો
- 6
તૈયાર છે ઓરિઓ કોફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરિઓ ચોકોલેટ ડેલાઈટ
આ ડેઝર્ટ મે ઓરિઓ બિસ્કિટ્સ મા થી બનાવ્યું છે.. જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... તમો પણ જરૂર થી ટ્રાય કરજો#Asahikaseindia Taru Makhecha -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12240741
ટિપ્પણીઓ