સોજીના ગુલાબજાંબુ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં સોજી ગરમ થવા દો ગરમ થાય એટલે તેમાં ધીરે ધીરે દૂધ નાખો
- 2
સોજી માંથી બધું દૂધ સુકાઈ જાય એટલેઘી ઉમેરો પછી ગેસ બંધ કરી દો પછી તેને ઠરવા દો થોડું ગરમ રહે એટલે તેને હાથ વડે મસળી લો મસળી ને તેના એકસરખા ગુલ્લા પાડો
- 3
પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે સોજીના વાળેલા ગોળ બોલસ તળવા માટે ઉમેરો ધીરા તાપે તેને થવા દો જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી તળો
- 4
પછી એક કડાઈમાં ખાંડ અને દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરો પાણી ઉકળે એટલે તેમાં એલચી અને કેસન નાખી દો થોડી નવ શેકી ચાસણીમાં સોજીના રસગુલ્લા ઉમેરી દો
- 5
રેડી છે રસવાળા સોજીના ગુલાબજાંબુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12265355

















ટિપ્પણીઓ (4)