સુજી બોમ્બે આઈસ હલવા

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#goldenapron3#week14

સુજી બોમ્બે આઈસ હલવા

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3#week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપસુજી
  2. 2 કપદુધ
  3. ૧/૪ કપ+ ૨ ટે સ્પૂન ઘી
  4. 1 કપખાંડ
  5. ૫- ૬ નંગ કેસર
  6. 4 ચમચીકાજુ, બદામ, પીસતાં ની કતરણ
  7. 2ટીપા કેસર-બદામ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધી વસ્તુઓ તૈયાર કરો.

  2. 2

    લોયા મા દુધ, સુજી અને ઘી, ખાંડ મિક્સ કરી ગેસ પર મુકો. સતત ઘીમાં આંચ પર ગરમ કરો.

  3. 3

    થોડુ ગરમ દુધ મા કેસર પલાળી તેમા એસેન્સ નાખો. પછી તેને લોયા મા નાખો.

  4. 4

    ૨૦ મિનિટ સુધી હલાવો. થોડુ મિસરમાંથી ડીશ મા ઠારી ચેક કરો કે તે ચોટતુ નથી ને, અને ગોળી વળે એટલે તૈયાર છે હલવો.

  5. 5

    ગેસ બંધ કરી તેમા હલાવતા રહો. એલ્યુમિનિયમ ફોઈલ પર ઘી લગાવી તેમા હલવો ઠરી જાય પછી પાથરો.

  6. 6

    હાથ થી પેલા પાથરો પછી વેલણ પર ઘી લગાવી હલવો હળવા હાથે વણી લો. પછી ડરાયફુટ ની કતરણ છાટી વણી લો.

  7. 7

    ૧૫ મિનિટ સુધી ફરીજ મા મુકો અથવા ૧ કલાક સુધી ઠરવા દો. પછી છરી થી કાપા પાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes