લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં રવો, ચણા નોલોટ,દહીં નાંખો.
- 2
હવે બરાબર મિક્ષ કરો. હવે હળદર, મીઠું,આદુ-મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ,હીંગ નાંખી મિક્ષ કરો.
- 3
હવે મકાઇ ના દાણા, કોથમીર, ઇનો નાંખી મિક્ષ કરો.અને ૧૦-૧૫ મિનિટ ઢાંકણ મુકી રાખો.
- 4
હવે કુકર માં ડીશ માં તેલ લગાડી ખીરું પર લાલ મરચું નાંખી ૧૫ મિનિટ થવા દો. ગરમાગરમ સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12280100
















ટિપ્પણીઓ (4)