કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)

Vaishali Nagadiya
Vaishali Nagadiya @cook_19664007

#ભાત
હેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો.

#ભાત
હેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ઢોસા નું ખીરું (ચોખા 3. વાટકી અને 1 વાટકી અડદની દાળ)
  • 5બાફેલા બટાકા
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1સમારેલી ડુંગળી
  • 1સમારેલું ટમેટું
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીચણાની દાળ અને અડદની દાળ
  • સંભાર‌ બનાવવા માટે
  • 1 વાટકીતુવેરની દાળ
  • 1 ચમચીતેલ
  • 1લવિંગ
  • 1 ચમચીરાઈ જીરુ
  • મીઠો લીમડો
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીખાંડ
  • 2લીંબુનો રસ
  • 1 ચમચીસંભાર મસાલો
  • ગાનીશીગ માટે
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને ક્રશ કરી લો.સમારેલા ડુંગળી અને ટમેટાં લો. એક તપેલીમાં તેલ મૂકો તેમાં જીરૂ, લીમડો, ચણાની દાળ અને અડદની દાળ નાખો.થોડી વાર પછી ડુંગળી નાખો. હવે તેમાં ટામેટા નાખો.

    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, હળદર અને ધાણાજીરું અને લીંબુનો રસ નાખો પછી તેમાં કશ કરેલા બટાકા નાખી ને મિક્સ કરો.

    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીઠું નાખી ને દાળ બાફી લો.હવે એક તપેલીમાં તેલ મૂકો તેમાં લવિંગ, રાઈ, જીરુ, લીમડો અને ડુંગળી,ટમેટું નાખો.પછી તેમાં દાળ નાખો. હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, સંભાર મસાલો, ખાંડ અને લીંબુનો રસ નાખી ઉકળવા દો.

    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ખીરું લઈ. ગેસ ઉપર એક પેનમાં તેલ અને પાણી થી સાફ કરી લો. પછી થોડું ખીરું લઈને તેનો નાનો ઢોસા બનાવો.પછી તેની અંદર લાલ મરચું, ધાણાજીરૂ નાખો પછી તેમાં મસાલો નાખી ને બંને બાજુ થી કવર કરી લો.

    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તૈયાર છે મસાલા ઢોસા.તેને સવિગ પ્લેટમાં લઈને સંભાર સાથે સર્વ કરો.

    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Nagadiya
Vaishali Nagadiya @cook_19664007
પર May 01, 2020 14:02

ટિપ્પણીઓ

Maya Raja
Maya Raja @Maya_1997
May 01, 2020 16:11
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી (khandvi recipe in gujrati)
  2. સ્વીટ લૌકી રીંગ (Sweet Lauki Ring Recipe In Gujarati)
  3. ચોખા ની ચકરી (Rice flour chakri Recipe In Gujarati)
  4. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  5. ફ્રુટી સુશી (fruity sushi with homemade orange squash recipe in gujarati)
  1. વેજ ફ્રાએડ રાઈસ (Veg fried rice recipe in gujrati)
  2. બ્રેડ પકોડા (Bread pakoda recipe in gujrati)
  3. સ્ટફ ખંડવી (Stuffed Khandvi Recipe In Gujarati)
  4. ડોનટ (Donut recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12302165
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close