ડોનટ (Donut recipe in gujrati)

Sejal Modi
Sejal Modi @cook_22991496

ડોનટ (Donut recipe in gujrati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. ૩/૪ કપ દળેલી ખાંડ
  3. 1 ટી સ્પૂનબેકિંગ પાવડર
  4. ૧/૨ ટી સ્પૂન બેકિંગ સોડા
  5. 1પીંચ મીઠું
  6. 4 ચમચીતેલ
  7. 2 ચમચીદહીં
  8. 3 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું બધું ચારણી થી ચાળી લો

  2. 2

    ત્યાર બાદ તેલ, દહીં, પાણી ઉમેરી લોટ બાંધવો.

  3. 3

    ૧ કલાક માટે લોટ ને આરામ આપો.

  4. 4

    ત્યાર બાદ લોટ ને સરખો કરી રોટલો વણો. આને ડોનટ જેવો આકાર આપો.

  5. 5

    ત્યાર બાદ તેલ મૂકી ધીમી આંચ પર તળી લો

  6. 6

    તૈયાર છે ડોનટ જેને ચોકલેટ સોસ થી સજાવી ને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Modi
Sejal Modi @cook_22991496
પર

ટિપ્પણીઓ

Similar Recipes