મુઠીયા (Muthiya in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ખમણી લો એમા ઘઉં અને બાજરી નો લોટ ઉમેરો.. લીલા મરચા, લાલ મરચું, હળદર, મીઠું, તેલ ઉમેરો...
- 2
બરાબર મિક્ષ કરી લોટ બાઘવો. કુકર મા કાટલો મુકી જાળી મુકી મુઠીયા મુકવા ૪ સીટી કરવી. ઠંડા પડે એટલે કાપી લેવા...
- 3
લોયા મા તેલ મુકી રાઈ, જીરુ, તલ, કડીપતા નાખી મુઠીયા નાખવા સરસ કડક સોતળો તૈયાર છે લોકી (દૂઘી) ના મુઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12305402












ટિપ્પણીઓ