મોનાકો બિસ્કીટ વીથ સ્પ્રાઉટ ટોપિંગ (Monaco sprout topping recipe in Gujarati)

Nita Mavani @cook_21741549
મોનાકો બિસ્કીટ વીથ સ્પ્રાઉટ ટોપિંગ (Monaco sprout topping recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અથવા કોઈપણ કઠોળ ને છ કલાક પલાળી અને પછી એક કપડામાં બાંધી sprout કરવા રાખી દેવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકીને તેમાં રાઈ જીરુ નો વઘાર કરો અને આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ફણગાવેલા કઠોળને મિક્સ કરવા અને હળદર મીઠું મરચું ચાટ મસાલો ઉમેરો.
- 2
બધા મસાલા નાખીને બરાબર મિક્સ કરવું. તેમાં બાફેલા બટેટા સમારીને,ટમેટા સમારીને અને કાંદાને સમારીને મિક્સ કરવા.બધુ બરાબર મિક્સ કરી લેવું.
- 3
આ ફણગાવેલા કઠોળમાં ઝીણી સેવ અને કોથમરી નાંખી મિક્સ કરવું. એક પ્લેટમાં મોનાકો બિસ્કીટ લઈ લેવા, ત્યાર બાદ તૈયાર કરેલ ફણગાવેલા કઠોળના મિશ્રણનું ટોપિંગ કરો.
- 4
સર્વિંગ પ્લેટમાં આ મોનાકો બિસ્કીટ ના ટોપિંગ ને મૂકીને સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ ચાટ ટ્રેન (Sprout Chaat Train Recipe In Gujarati)
#NFR#chat#Cookpadgujaratiગરમીની ઋતુમાં ઝડપથી બની જાય એવી ડીશ એક ચાટ છે.જે ખાવા માટે બધાયનુ મન લલચાય છે.વડી,પહેલી નજરે જોઈને ગમી જાય એવી વસ્તુ બાળકની ખાવી બહુ ગમે છે. બીજું બાળકોને સિમ્પલ કઠોળ આપશું તો એ નહીં થાય પરંતુ આ રીતે ચાટ બનાવીને આપશું તો એ હોશે હોશે ખાઈ લેશે. ફણગાવેલા કઠોળની સાથે અલગ-અલગ કાચા શાકભાજી પણ હોવાથી આ ડીશ એકદમ હેલ્ધી બની જાય છે અને તેમાં મસાલા ઉમેરવાથી તે ચટપટી બની જાય છે તેથી તે યમ્મી લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
-
મોનેકૉ બિસ્કિટ સ્ટાર્ટર (Monaco Biscuit Starter Recipe In Gujarati)
#CDY મોનેકૉ બિસ્કિટ સ્ટ્ટાટર Mittu Dave -
ફણગાવેલું કઠોળ (sprouts Kathol Recipe in Gujarati)
#GA4#week11કઠોળમાં પ્રોટીન ઘણું સારી માત્રામાં હોય છે તેને પાણીમાં પલાળીને ફણગાવવાથી ઘણું જ હેલ્ધી બની જાય છે તેલ વગર સલાડ તરીકે બનાવીને રોજ એક વાટકો ખાવાથી ઘણો ફાયદો થાય છે. Sushma Shah -
-
-
-
સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3 #week21 #spicyઆ સેવપુરી બાળકોને નાસ્તામાં ખુબ જ પસંદ આવશે.ફટાફટ બની જાય છે.બીજા થી કંઈક અલગ હોવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે જરૂર ટ્રાય કરજો.. Kala Ramoliya -
-
-
-
-
-
-
મિની બિસ્કીટ પિત્ઝા (Mini Biscuit pizza recipe in Gujarati)
#goldenapron3 #week18 #bisucit #chilly Vidhya Halvawala -
-
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
-
-
-
-
-
-
મોનાકો દાબેલી (Monaco Dabeli recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaદાબેલી એ ગુજરાત ના કચ્છ પ્રાંત ની એક બહુ પ્રખ્યાત વાનગી છે જે મૂળ તીખો,મીઠો અને સ્વાદિષ્ટ બટાકા ના માવા અને બન ની સાથે બને છે. આ પ્રચલિત સ્ટ્રીટ ફૂડ એ માત્ર કચ્છ અને ગુજરાત માં જ નહીં પણ ગુજરાત બહાર પણ પ્રચલિત છે.મોનાકો બિસ્કિટ ને તો આપણે સૌ જાણીએ છીએ અને પસંદ કરીએ છીએ જ. આજે મેં મોનાકો બિસ્કિટ ને બન ની બદલે લઈ ને દાબેલી બનાવી છે. Deepa Rupani -
આલુ ટોસ્ટ (aalu toast recipe in gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#ફટાફટ#કુકપેડખૂબ જ સરળ અને એકદમ સ્વાદિષ્ટ. Dhara Lakhataria Parekh -
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12305381
ટિપ્પણીઓ (2)