રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ દૂધી(લોકી)
  2. 2 કપઘઉંનો જાડો લોટ
  3. ૧/૨ કપ બાજરી નો લોટ
  4. 3લીલા મરચા
  5. 1 ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચી હળદર
  7. 1 ચમચીસાકર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૨ કપ તેલ
  10. 2 ચમચીજીરું
  11. 2 ચમચીતલ
  12. ૪,૫ કડીપતા
  13. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ને ખમણી લો એમા ઘઉં અને બાજરી નો લોટ ઉમેરો.. લીલા મરચા, લાલ મરચું, હળદર, મીઠું, તેલ ઉમેરો...

  2. 2

    બરાબર મિક્ષ કરી લોટ બાઘવો. કુકર મા કાટલો મુકી જાળી મુકી મુઠીયા મુકવા ૪ સીટી કરવી. ઠંડા પડે એટલે કાપી લેવા...

  3. 3

    લોયા મા તેલ મુકી રાઈ, જીરુ, તલ, કડીપતા નાખી મુઠીયા નાખવા સરસ કડક સોતળો તૈયાર છે લોકી (દૂઘી) ના મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes