દૂધી ના ઢોકળા (Dhokla recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવથી પેલા લોટ લો ને
- 2
પછી દૂધી ને આદુ ને મરચા ને ખમનો ને ત્યકરો
- 3
પછી ત્રણે લોટ મિક્સ કરો ને તેમાં ખમણેલી બધું એડકરો ને બધો મસાલો એડ કરો ને જરૂર મુંબ પાણી એડકરો ને લોટ બાંધો
- 4
લોટ બાંધી ને તેના મુઠીયા વળી ઢોકડીયા માં બાફી લો
- 5
પછી બફાય જય એટલે તેને નાના ટુકડા સુધારી લો ને પછી તેલ મૂકી વધાર કરો રેડી છે ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12312086









ટિપ્પણીઓ