સાબુદાણા ની ખિચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને હલકા હાથે ધોઇ 4કલાક માટે પલળી દો.
- 2
હવે વઘાર માટે 1 પેન મા 4 ચમચી તેલ મુકો. તેમા જીરુ,લીમડો,સિંગદાણા ને સતળી લો. હવે તેમા જીણા સમારેલા મરચાં અને બટેટા નાખી તેમાં લાલ મરચું,ખાંડ, મીઠું સ્વાદ અનુસાર અને લીંબુ નાખો.હવે તેમા પલળેલા સાબુદાણા ઉમેરો.
- 3
હવે થોડી વાર ધીમા ગેસે તેને પક્વો ત્યારબાદ તેને ધાણાભાજી નાખી ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12346065








ટિપ્પણીઓ (2)