રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ૨કલાક પલાળી દેવા ને પછી એમાં થી પાણી નિતારી લઇ ચારણી માં થોડી વાર રેવા દેવું જે થી જે થોડું પાણી રાઈ ગયું હોય એ નીકડી જઈ હવે તને થોડું પીસી લેવા નું દાણા દેખાઈ એવું પીસવા નું છે હવે એક પેન માં ૩ચમચી તેલ મૂકો તેલ થઈ જાય એટલે તેમાં જીરું નાખો પછી વરીયાળી નાખો પછી તેમાં આખા ધાણા છે તને થોડા ખાડી ને તમે નાખો.
- 2
હવે તમે મારી નો પાવડર નાખો પછી આદું મરચા ને પેસ્ટ નાખો આદું મરચા ને પેસ્ટ ને થોડી વાર માટે રેવા દેવું
- 3
પછી તમાં ચણા નો લોટ નાખો ને તને ૫મિનિટ સુધી ચલાવ તું રેવું હવે તેમાં પીસેલી દાળ નાખો પછી તને મિક્સ કરો હવે તેમાં હળદર નાખો.
- 4
હવે તેમાં હિંગ નાખો પછી લાલ મરચું નાખો પછી મીઠું નાખો.
- 5
હવે ધાણાજીરૂ નાખો હવે જીરું પાવડર નાખો પછી ધાણાભાજી નાખો.
- 6
હવે ગેસ બંધ કરી લીંબુ નાખો પછી ગરમ મસાલો નાખો ને મિક્સ કરી લો.પછી લોટ બંધવા ને ત્યારી કરો.
- 7
હવે લોટ માં મીઠું ને ઘી નાખી લોટ બાંધો ને પછી રોટલી જેમ વણી લો.
- 8
હવે વચ્ચે સ્ટફિંગ મૂકી ઉપર થી થોડું કાપી લો
- 9
હવે હાથે થી થોડું થાબડી મોટું કરી તેલ માં તરી લો તો હવે ત્યારખાસ્તા કચોરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar -
-
-
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
કાશ્મીરી મેરી(મેહરી)
#goldenapron2#Jammu Kashmirમેરી એ એક પ્રકારના દહીં વાલા ભાત જ છે.પરંતુ બનાવવા ની પધ્ધતિ બધા રાજ્યોમાં અલગ અલગ પ્રકારની હોય છે.આ રાઈસ ખૂબ જ સરસ લાગે છે.અને જલ્દી બની જાય છે. Bhumika Parmar -
થુકપા સુપ
#goldenapron2#north east Indiaથુપકા એક રીતે તો તિબેટીઅન ફૂડ છે અને નૂડલ્સ નાખી ને બનાવાય છે પરંતુ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, વગેરે રાજ્ય માં પણ ખવાય છે.નોનવેજ થુપકા પણ બની શકે છે. Bhumika Parmar -
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
-
-
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ