ઢોકળા (ઇદડા)

Arpita Kushal Thakkar @cook_20058896
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળને ધોઈ સૂકવીને લોટ કરો ઇદડા ઉતારવાના 2 કલાક પેહલા મીઠુ અને દહીં નાખી રેસ્ટ આપવો ઇદડ થોડું ખીરું લઇ તેમાં તેલ સાજીનાફૂલ નાખી બરાબર ફીણી ઢીલું ખીરું તૈયાર કરો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી લો સ્ટીમરમાં પાણી ગરમ કરો અને પ્લેટને તેલથી ગ્રીસ કરી ખીરું રેડી દો અને ઉપર લાલ મરચું પાવડર અને મરી પાવડર સ્પ્રિંકલ કરી પ્લેટને સ્ટીમરમાં મૂકી 15થી20 મિનિટ સ્ટીમ થવા દો થઇ જાય એટલે પ્લેટને બહાર કાઢી ઠંડુ થવા દો પછી કાપા પાડી લો
- 2
એક વાઘરીયામાં તેલ ગરમ કરો તેમાં રાઈ લીંબડો આખા લાલ મરચા નાખી વઘારને ઇદડા પર રેડી દો પછી સર્વિંગ પ્લેટમાં લઇ કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ગુજરાતી એટલે સૌથી પહેલા ક્યાંય જઈને ખાવાપીવાની સારામાં સારી જગ્યા શોધે તે, દુનિયાભરમાં લોકો આપણને ફરવા અને ખાવાના શોખ માટે ઓળખે છે. બીજે જઈએ ત્યારે ત્યાંની આઇટમ ખાઈએ તે તો ઠીક છે પણ ગુજરાતમાં જ લગભગ તમામ શહેરોની એક વાનગી તો એવી હોય જ કે વ્યક્તિ ત્યાં જાય એટલે ખાધા વગર પાછો ન ફરે. આવી જ એક વાનગી એટલે સુરતના ઈદડા,,સુરતના ઇદડા ખુબ જ પ્રખ્યાત છે ,ઇદડલી નું જ બીજું સ્વરૂપ પણ સ્વાદ માં ઈડલી થી બિલકુલ અલગ ,,જમણવારમાં તો ઇદડા હોય જ પણ નાસ્તા તરીકે પણ ખુબ જ સારા લાગે છે , Juliben Dave -
દૂધીના મુઠીયા (dudhi na muthiya recipe in gujarati)
વિક્મીલ 3 મોન્સૂન સ્પેશલસુપરસેફ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER#અમદાવાદ#cookpadgujarati#cookpadindiaલાઈવ ઢોકળા અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.મેં સવારે નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
કાકડી રાઇતું(kakadi Raita recipe inGujarati)
#week 1#Card (દહીં)#ટ્રેંડિંગમાય ઇબુક Arpita Kushal Thakkar -
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1 અમારા ઘરે લગભગ દર રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે.અલગ અલગ પ્રકાર ની ઢોકળી બનાવું છુ. વણી ને,દબાવી ને અને દાળ માં શાકભાજી ઉમેરી ને આજે તમારી સાથે વણી ને બનાવેલી ઢોકળી ની રેસીપી શેર કરી છુ. Alpa Pandya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12333699
ટિપ્પણીઓ