ભાત ની કટલેસ
#ચોખા/ભાત ની વાનગી કોથમીર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બટેટા બાફી લો.અને ભાત બનાવી લો.હવે મરચા આદુ સુધારો.ડુંગળી સુધારો
- 2
હવે એક બાઉલ માં બાફેલા બટેટા અને ભાત ને મિક્સ કરો.હવે એમાં આદુ મરચાં ડુંગળી નાખી બધા મસાલા નાખો.હવે મકાઈ નો લોટ નાખો.
- 3
હવે બધી સામગ્રી મિક્સ કરો.હવે કોથમીર નાખી હલાવો.હવે મિક્સ કરેલી સામગ્રી માંથી ગમે તેવો આકાર આપી કટલેસ બનાવો.હવે એક પેન માં તેલ ગરમ કરો. તેમાં હવે કટલેસ સેલોફ્રાય કરો.
- 4
હવે આછા ગુલાબી રંગ ની થાય એટલે એક પ્લેટ માં કાઢી લો.અને સોસ સાથે સર્વ કરો. તો રેડી છે ભાત ની કટલેસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12352602















ટિપ્પણીઓ