મીક્સ વેજ મસાલા પુલાવ (Mix Veg masala Pulao Recipe In Gujarati)

#ભાત #મીક્સ_વેજ_પુલાવ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#ManishaPureVegTreasure
#LoveToCook_ServeWithLove
બહુ જ ઓછા સમયમાં કુકર માં બની જાય એવા #સ્વાદિષ્ટઅનેપૌષ્ટિકમીક્સવેજમસાલાપુુલાવ
મીક્સ વેજ મસાલા પુલાવ (Mix Veg masala Pulao Recipe In Gujarati)
#ભાત #મીક્સ_વેજ_પુલાવ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#ManishaPureVegTreasure
#LoveToCook_ServeWithLove
બહુ જ ઓછા સમયમાં કુકર માં બની જાય એવા #સ્વાદિષ્ટઅનેપૌષ્ટિકમીક્સવેજમસાલાપુુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ધોઈ ને 1/2 કલાક સુધી પાણી માં પલાળી રાખો. ત્યાં સુધી દરેક શાક સમારી લેવા.
- 2
મીડીયમ ગેસ પર કુકર રાખો. હવે કુકર માં તેલ નાખી, જીરું અને હિંગ નાખી દો, પછી આખા મસાલા નાખી મીક્સ કરો અને સમારેલા શાક નાખી બરાબર હલાવી મીક્સ કરો. 3 મીનીટ માટે ચડવા દો, વચ્ચે હલાવતાં રહેવું.
- 3
હવે પલાળેલા ચોખા માંથી પાણી નિતારી, ચોખા નાખો. સાથે દહીં અને બાકીના બધા જ મસાલા નાખી મીક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી દો, ફરી એક વાર હલકા હાથે હલાવી મીક્સ કરો અને કુકર નું ઢાંકણ ઢાંકી દો, 2 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો.
- 4
કુકર ઠંડુ થઈ જાય એટલે ગરમ મીક્સ વેજ મસાલા પુુલાવ સર્વ કરવા તૈયાર છે.
- 5
સર્વીંગ ડીશ માં પીરસી, ઉપર ઘી નાખો, લીલા કાંદા થી સજાવો, પાપડ, શેકેલું જીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખેલું દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#MBR7 #Week7 #માય_બેસ્ટરેસીપીસઓફ2022#WLD #વિંટર_લંચ_ડિનર, #Winter_Lunch_Dinner#CWM2 #HathiMasala#CookWithMasala2 #ડ્રાય_ખડા_મસાલા_રેસીપીસ#પુલાવ #મીક્સવેજ #કુકર_રેસીપીસ #વન_પોટ_મીલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમેં અહીં જલ્દી થી બની જાય એવી રીતે કુકર માં મીક્સ વેજ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે. લંચ, ડિનર કે ટીફીન માં પણ ખાઈ શકાય છે. Manisha Sampat -
અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
#SN3 #Vasantmasala #aaynacookeryclub#વેજ_બીરયાની #Avadhi #Lucknow#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)
સફેદ પુલાવ - કઢી#SD#SummerSpecialDinnerReceipes#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeસફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે . Manisha Sampat -
મીક્સ વેજ બીટ કટલેટ (Mix Veg Beetroot Cutlet Recipe In Gujarati)
#SN1 #Vasantmasala #aaynacookeryclub#KK #Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
ઘણા બધા શાક નાખી ને પુલાવ બનાવવાનું કારણ એ જ કે એક meal માં હેલ્થી ડિશ મળી જાય..Sunday માટે આ ડિશ બહુ જ ઉપયોગી, less effort sathe અને complete ડિશ મળી રહે.. Sangita Vyas -
-
સ્ટીમ રાઈસ વીથ રાજમા,(steam rice with rajma in Gujarati)
#વીકમિલ3 #રાજમા_ચાવલ#સ્ટીમ_રાઈસ_વીથ_રાજમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove રાજમા ચાવલ નામ જેટલું ફેમસ છે, તેટલું જ બધાં ને ખાવા માં પસંદ છે, પ્રોટીન થી ભરપૂર, બાળકો પણ તરત જ ખાવાનું મન કરે એ રીતે ડીશ માં સજાવી પીરસવામાં આવે તો બાળકો ઝટપટ ખાવા બેસી જાય... Manisha Sampat -
મિક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#AM2આ રેસિપી અમારા ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ પુલાવ મેં કુકરમાં બનાવ્યું છે અને ફટાફટ બની જાય છે તથા સાથે કઢી અને પાપડ સલાડ સાથે સર્વ કરાય છે ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે Kalpana Mavani -
મીક્સ વેજ ઉપ્પીટુ, મીક્સ વેજ ઉપમા, કારા ભાત (Mix Veg Upitu Recipe In Gujarati)
#સાઉથ, #વીક3, બેંગ્લોર-કર્ણાટક સ્ટાઈલ ગરમ બ્રેકફાસ્ટ રેસીપી મીક્સ વેજ ઉપ્પીટુ- કન્નડ ભાષા માં ઉપમા ને ઉપ્પીટુ કહેવાય છે, એને કારા ભાત પણ કહે છે . આ ચીરોટી રવા માં થી પણ બનાવી શકાય છે. ગરમ ઉપ્પીટુ ઉપર ઘી નાખી ને ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ત્યાં રવા નાં શીરા ને કેસરી ભાત કહેવાય છે. Manisha Sampat -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel -
-
કાંદા બટાકા મસાલા ભાત (Kanda Bataka Masala Rice Recipe In Gujarati)
કાંદા બટાકા મસાલા ભાત#30mins#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange કુકર માં 3 સીટી વાગે ને ફટાફટ રંધાઈ જાય એવા સ્વાદિષ્ટ મસાલા ભાત ની રેસીપી શેર કરું છું. Manisha Sampat -
બ્રોકોલી મીક્સ વેજ સલાડ (Broccoli Mix Veg Salad Recipe In Gujarati)
#Salad #Broccoli #MixVeg #DietSalad#બ્રોકોલી_મીક્સ_વેજ_સલાડ#સલાડ #હેલ્ધીસલાડ #ડાયટસલાડ #સ્વાસ્થ્યવર્ધક #બ્રોકોલી #મીક્સવેજ #પૌષ્ટિક #ગ્રીનસલાડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
અવધી વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SN3#Vasantmasala#aaynacookeryclub Parul Patel -
વેજ. તવા પુલાવ (Veg. Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે તવા પુલાવ, ખાઈ ને મઝા આવી જાય#cookpadindia #cookpadgujarati #EB #week13 #tawapulav #spicyrice #ricereceipe Bela Doshi -
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઆજ ફ્લેવર ફુલ ખડા મસાલા અને મનપસંદ વેજીટેબલના ઉપયોગ થી ઝડપથી અને સરળતાથી બની જાય એવા ટેસ્ટી અવધિ વેજ પુલાવ બનાવ્યા છે. Ankita Tank Parmar -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB #Week3 #કાજુ_મસાલા#KajuMasala #CashewCurry#Cookpad #Cooksnap#Cookpadgujarati#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ મસાલા -આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સ્પાઈસી રેસીપી છે.બહુજ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં થી બનાવી શકાય છે. Manisha Sampat -
મીક્સ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી (Mix Dryfruits Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
વેજ. મુઘલાઈ પુલાવ (Veg. Mughlai Pulao Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
More Recipes
ટિપ્પણીઓ (4)