મેયોનિસ સેન્ડવીચ(Meyo sandwich recipe in Gujarati)

Gargi Trivedi @cook_20121012
#goldenapron3 week16#bread#ઓનિયન
#મોમ
મેયોનિસ સેન્ડવીચ(Meyo sandwich recipe in Gujarati)
#goldenapron3 week16#bread#ઓનિયન
#મોમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી સમારી લો કુકરમાં બટેટા બાફવા મુકો.બીજા કુકરમાં બીજા શાકભાજી એક વ્હીસલ વગાડીને બાફવા મૂકો. ત્યારબાદ બટેટાની છાલ કાઢી મેશ કરો અને બીજા શાકભાજી પાણી નિતારી મિક્સ કરો મેયોનીઝ ચાટ મસાલો સેઝવાન સોસ ચીઝ તથા સેન્ડવીચ મસાલા મિક્સ કરી રેડી કરો ત્યારબાદ એક બ્રેડ લઇ તેના પર લીલી ચટણી પાથરી રેડી કરેલું બેટર લગાવો જોઈએ તો બીજું ચીઝ પાથરી બીજી બ્રેડ એના પર મૂકી તવી પર ઘી મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12399436








ટિપ્પણીઓ