ડેલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Khushi Trivedi @cook_18269954
#goldenapron3
Week15
DALGONA
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં એક ચમચી કોફી અને એક ચમચી ખાંડ મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં ગરમ પાણી એડ કરો હવે તેને ગમે તે એક બાજુ હલાવો સતત હલાવતા રહેવું જરૂરી છે થોડીવારે ક્રીમ તૈયાર થશે
- 3
હવે એક ગ્લાસમાં ઠંડુ કે ગરમ દૂધ લઈ આ ક્રમને સાવચેતીથી તેની ઉપર ચમચીની મદદથી મૂકો ચોકલેટ ચિપ્સ ચોકલેટ સોસ થી મનપસંદ રીતે ગાર્નીશ કરો હવે તેને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12308971












ટિપ્પણીઓ