વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)

#goldenapron3#weak16#sarabat. આ સરબત અત્યારે ગરમીમાં ખાસ પીવા જેવું છે. સીરપ બનાવી ને તમે આખા વરસ માટે પણ સ્ટોર કરી સકો.
વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
#goldenapron3#weak16#sarabat. આ સરબત અત્યારે ગરમીમાં ખાસ પીવા જેવું છે. સીરપ બનાવી ને તમે આખા વરસ માટે પણ સ્ટોર કરી સકો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વળિયારી ને એક ગ્લાસ પાણી ઉમેરી બોળી મૂકો ૩ કલાક સુધી રાખો. પછી વલિયારી ને એલચી ને મિક્સર જારમાં લઈ એકદમ પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક તપેલી પર ગળની મૂકી પેસ્ટ એમાં લય દબાવી દબાવી ને બરાબર નીચોવી લો. હવે પાછી એ પેસ્ટ ને વાડકા માં લય અડધું ગ્લાસ પાણી ઉમેરી હાથ થી મિક્સ કરી ફરી થી ગાડી લો. હવે એ તપેલીમાં ખાંડ ઉમેરો ગેસ પર ફાસ્ટ ફ્રેમ પર મૂકી થવા દો.
- 3
હવે ૫ મિનિટ પછી ગેસ ધીમો કરી ઉપર આવતી છારી ગળની ની મદદ થી કાઢી લ્યો. એટલે બધું કચરું નીકળી જાય. હવે અજી ૮ થી ૧૦ મિનિટ થવા દેવું પછી જોશો તો ચાસણી જાડી થય ગય હસે. વધારે જાડું ના થવા દેવું ઠંડું પડે એટલે હોય એનાથી થોડું ઘટ્ટ થાય.
- 4
હવે સીરપ તૈયાર છે ઠડું પડે એટલે ૨ ચમચી સીરપ ગ્લાસ માં લય એમાં ઠંડું પાણી ઉમેરી દો. બીજા એક ગ્લાસ માં સીરપ લય ઠંડું દૂધ ઉમેરી દો. એટલે મિલ્ક વાળુ અને સિમ્પલ સરબત તૈયાર. ટ્રાય કરજો ખુબજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરિયાળી શરબત(Variyali sarbat in Recipe in gujarati)
#goldenapron3#week16#sarbat#મોમઆ સરબત અમે આખા વર્ષ માટે બનાવી ને ભરી લે છે .આ સરબત એટલું સરસ બને કે તમે બીજું એક પણ સરબત નહિ ભાવે.આ સરબત મારા મમ્મી એ મને શીખવાડ્યું છે.આભાર મમ્મી. Divya Chhag -
વરિયાળી શરબત(variyali sharbat recipe in gujarati)
#goldenapron3#week16#Sharbat#મોમમારી મમ્મી હંમેશા ઉનાળા માં આ શરબત બનાવે આ શરબત પીવાથી શરીર ને ઠંડક મળે છે આમાં મારી મમ્મી સાકાર નાંખે છે એ વધું ગુણકારી છે પણ મારી પાસે અત્યારે લોકડાઉન કારણે હાજર નથી તૌ મે ખાંડ નાખી ને બનાવ્યું છે Daksha Bandhan Makwana -
ઑરેંજ શરબત સીરપ (Orange Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જઑરેંજ શરબત સીરપ Ketki Dave -
વરિયાળી શરબત
#ઇબુક#Day20ઉનાળામાં વરીયાળીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ઠંડક પણ મળે છે .આ શરબત પાણી અને દૂધ બન્નેમાં બનાવી શકાય છે Harsha Israni -
સ્ટ્રોબેરી ક્રશ/ સીરપ
#ઇબુક૧#પોસ્ટ૧૬સ્ટ્રોબેરી સીરપ માથી તમે ઈન્સ્ટન્ટ મિલ્કશેક બનાવી શકો અને આોઈસ્ક્રીમ પણ બનાવી શકો છો... આ ક્રશ ને તમે કોઈ પણ પ્રિઝરવેટીવ વગર ફ્રીજર માં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો... Sachi Sanket Naik -
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
લીલી વરિયાળી શરબત (Lili Variyali Sharbat Recipe In Gujarati)
#શરબત અત્યારે લીલી વરિયાળી ખુબ પ્રમણ માં મળે છે અને સીઝન મદરેક વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ.એટલે મેં શરબત બનાવી ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
વરિયાળી નું ઈન્સટન્ટ શરબત:-
#goldenapron3Week4આ સમર માટેનું બેસ્ટ કુલ શરબત છે બોડી રીડ્યુસ માટે આ કરી શકાય. Vatsala Desai -
વરિયાળી અને લીંબુનું શરબત
ઉનાળા માટે શરબત એક ઉત્તમ પીણું છે. તમે ઘરે પણ વરિયાળી નું શરબત બનાવી શકો છો. આ બનાવવું ખૂબ જ સરળ છે. તે તમારા શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. વરિયાળીમાંથી બનેલા પીણાં પણ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણી રીતે પણ ફાયદો થાય છે. આવો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય માટે શું ફાયદા છે.અહીં તમે તકમરીયા અથવા ચીયા સીડ નાખીને પણ શરબત બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
કલરફુલ ઝરદા પુલાવ (Colourfull Zarda Pulao Recipe In Gujarati)
#JSR#colourfullzardapulao#ramadanspecial#eidspecial#sweetrice#mutanjan#awadhicusine#holispecial#લગ્નપ્રસંગવાનગીજરદા એ એક પરંપરાગત બાફેલી મીઠી ચોખાની વાનગી છે. જરદા નામ પર્શિયન શબ્દ 'ઝર્દ' પરથી આવે છે જેનો અર્થ થાય છે 'પીળો', તેથી ચોખામાં ઉમેરવામાં આવતા ખાદ્યપદાર્થો તેને પીળો રંગ આપે છે. જરદા સામાન્ય રીતે જમ્યા પછી પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં, જરદા લગ્ન જેવા ખાસ પ્રસંગોએ લોકપ્રિય મીઠાઈ છે. પાકિસ્તાનમાં, પીળા ફૂડ કલરને બદલે, બહુવિધ ફૂડ કલર ઉમેરવામાં આવે છે જેથી ચોખાના દાણા બહુવિધ રંગોના હોય છે. વધુમાં, માવો, મીઠાઈવાળા ફળો અને બદામ એ શુભ પ્રસંગોએ બનતા જરદાનો આવશ્યક ભાગ છે. વાનગી બનાવવા માટે કિસમિસ અને અન્ય સૂકા ફળોનો પણ લોકપ્રિય ઉપયોગ છે. મુઘલ ભારત પ્રમાણે જરદામાં 'મુતંજન' નામના નાના તળેલા મીઠાઈના ટુકડા ઉમેરવા સાથે વિવિધતા હતી. આ ભાતની વાનગી ખાસ ભોજન સમારંભમાં મહેમાનો માટે બનાવવામાં આવી હતી. Mamta Pandya -
વરિયાળી નુ શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની મોસમ માં દૂધ ને ઠંડુ કરી ને પીવાથી ફાયદો થાય છે. કેમકે દૂધ પચવામાં થોડું ભારે હોય છે. ઉનાળા માં થોડું પણ લિક્વિડ પીવાથી પેટ ભરાય જતું હોય છે. જેથી પેટ માં ઠંડક લાગે અને લૂ નુ લાગે. વરિયાળી ની તાસીર પણ ઠંડી હોય છે જેથી ઈ આ મોસમ માં પીવાથી ફાયદો કરે છે. એના થી પાચન ક્રિયા સારી રહે છે. Bansi Thaker -
ખસ શરબત સીરપ (Khas Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જખસ શરબત સીરપ Ketki Dave -
મોગરા સીરપ કોન્સનટ્રેટ
#cookpadindia#cookpadgujratiમોગરા સીરપ કોન્સનટ્રેટ ARABIAN JASMIN CONCENTRATE Ketki Dave -
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો. Hina Sanjaniya -
ત્રીરંગી શરબત ફ્રોમ લેફ્ટઓવર રસગુલ્લા સીરપ
#TR#cookpadindia#cookpadgujaratiત્રીરંગી શરબત ફ્રોમ લેફ્ટઓવર રસગુલ્લા સીરપ Ketki Dave -
લાલ જામફળ નું શરબત (Red Jamfal Sharbat Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ખુબ જ સરસ બની છેલાલ જામફળ થી બને છેજામફળ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છે મેં લાલ જામફળ નું શરબત બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફી્ઝ મા રાખવાનો છે જામફળ નો પલ્પતમે સ્ટોર કરી ને રાખ્યો હોય તો જ્યારે મન થાય ત્યારે પીવી સકો છો#RC3#Redrecipies#week3 chef Nidhi Bole -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
રોઝ શરબત સીરપ (Rose Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જગુલાબ ના શરબત ની સીરપ Ketki Dave -
બુંદી તળ્યા વગર મોતીચૂર ના લાડુ
#RB11આ લાડુ બનાવવામાં ખૂબ જ સરળ છે તમે પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે Jayshree Jethi -
હોમમેઇડ ખસ સીરપ (Homemade Khus Syrup Recipe In Gujarati)
આજે પ્રીતિબેન સાથેના લાઈવ માં ખસ સીરપ જરૂરી હતું. જે માર્કેટમાં મળી જ જાય છે, પરંતુ આ રીતે તમે તેને ઘરે જરૂરિયાત મુજબની કોન્ટીટી માં બનાવી શકો છો. મેં આજે આજ હોમમેઇડ ખસ સીરપનો ઉપયોગ કર્યો હતો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
અથાણા મસાલો (Athana Masala Recipe In Gujarati)
આ મસાલો આપણે બનાવેલો હોય તો અથાણા ફટાફટ બની જશેતમે સ્ટોર કરી ને રાખી સકો છો#EB#week4 chef Nidhi Bole -
ગુલાબ નું શરબત
#એનિવર્સરી#goldenapron3#week5#sarbat ગુલાબ શરબત એ ગુજરાતી ઓ માં વેલકમ ડ્રિંક તરીકે જાણીતું જ છે.લગ્ન પ્રસંગે આ શરબત પાણી અથવા દૂધ સાથે મિક્સ કરી ને સર્વ કરાય છે.આ સરબત શરીર ને ઠંડક અને તાજગી આપે છે. Yamuna H Javani -
આમલા મિન્ટ શરબત
#એનિવર્સરી સ્પેશ્યલઆ શરબતખૂબ જ ટેસ્ટી અને સાત્વિક છેઆને આપડે બધી સીઝન મા પી શકીયે છીએ ફ્રિજમાં સ્ટોર કરીને આમળાની સિઝનમાં આપણે બનાવી અને રાખી શકીએ સ્ટોર કરવા માટે સાકરને ગેસ પર ઓગાડી અને બધુ ક્રશ કરી મિક્સ કરી અને ગાળી ને બારેમાસ માટે સ્ટોર કરી શકીએ અને જરૂરિયાત પ્રમાણે પાણી, લીંબુ અને નિમક નાખી તમે પી શકો તેમજ આ ડ્રિંક્સ કોઈ પાર્ટી માં પણ સારું લાગે છે તેમજ બાળકો ને પણ સારું લાગશે parita ganatra -
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા જ પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છો ટેસ્ટી બનાવી છે તમે પણ જરૂર બનાવજોઆ ગે્વી તમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC2#whiterecipies#week2# weekend recipe chef Nidhi Bole -
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
#SM#Cookpadgujarati ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો. Daxa Parmar -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
વરિયાળી નો પાઉડર (Variyali Powder Recipe In Gujarati)
#RB3ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા માટે અને ઠંડક મેળવવા માટે વરિયાળીનો પાઉડર કે જેમાંથી ઝટપટ વરિયાળીનું શરબત બનાવી શકાય છે. આ પાવડરને સ્ટોર કરીને રાખી શકાય છે. Maitri Upadhyay Tiwari
More Recipes
ટિપ્પણીઓ (10)