કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#મોમ

#મોમ

વધુ વાંચો

ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#મોમ

#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫મીનીટ
૫
  1. 2 વાટકીચણાનો લોટ
  2. 2 વાટકીછાશ
  3. 4 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. 1 ચમચીરાઈ
  5. 5મીઠા લીમડાના પાન
  6. 1/2 ચમચી હળદર
  7. 3 ચમચીકાશ્મીરી લાલ મરચું
  8. 4 ચમચીધાણાજીરૂ
  9. 1ચપટીક હિંગ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. જરૂર પ્રમાણે તેલ
  12. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫મીનીટ
  1. 1

    પેહલા એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો.રાઈ ફૂટે એટલે તેમાં આદુ મરચાં લસણ ની ૨ ચમચી પેસ્ટ નાખી સાંતળો.શેકાઈ જાય એટલે તેમાં છાશ અને થોડું પાણી ઉમેરી ને ઉકળવા દો.ઉકળે એટલે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને ચણા નો લોટ ઉમેરી થોડુ ફાસ્ટ મિક્સ કરો.તવેથા થી મિક્સ કરી ને એક કઠણ પેસ્ટ તૈયાર કરવી.અને થાળી માં થોડુ તેલ લગાવી ને તેમા પાથરી દો.ઠંડુ પડે એટલે ચપ્પા વડે ચોરસ ટુકડા કરો.

    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઢોકળી ના ટુકડા તૈયાર થઈ ગયા એટલે તેનુ શાક બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી ને રાઈ નાખી ફૂટે એટલે તેમાં હિંગ, મીઠા લીમડાના પાન, અને આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો.સતળાઈ જાય એટલે તેમાં ધાણાજીરૂ હળદર લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરી ને છાશ અને થોડું પાણી નાખી ને ઉકળવા દો.

    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઉકળવા લાગે એટલે તેમાં ઢોકળી ના ટુકડા નાખી ને ૫ મીનીટ માટે ઉકાળો.રસો થોડો વધારે રાખવો એટલે ઢોકળી ના ટુકડા સોસી લે રસો.

    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને સપાઇસી ગુજરાતી ઢોકળી નુ શાક તેને જુવાર રોટલા, રોટલી સાથે સર્વ કરી શકાય છે 😋👏🙏

    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર May 05, 2020 09:58
Vadodara Gujarat India

ટિપ્પણીઓ (9)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
July 08, 2020 13:32
વાહ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
  2. સીંગદાણા ધાણાભાજી ની ચટણી
  3. વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
  4. અંગુર રબડી(angoor rabri recipe in gujarati)
  5. પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  1. ઓરિયો શેઇક વીથ ચીકુ શેઇક
  2. વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
  3. પાણીપુરી ની પુરી
  4. ઓરીયો કેક (Oreo cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12415687
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close