પૌવા ખીર (Poha kheer recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ 1 તપેલી મા દૂધ ને ઉકળવા મુકો.
- 2
દૂધ થોડુ ગરમ થાય એટલે તેમા ખાંડ નાખો અને પૌવા ને ધોઇ લો અને તેને ઉકાળો અને તે તપેલી મા નિચે બેસે નય એટલે થોડી થોડી વરે હલાવતા રહો. પૌવા દૂધ મા સરી રીતે સેટ થાય જાય અને ઘાટુ થાય જાય એટલે તેને ગેસ પર થી ઉતારી લો.
- 3
હવે તેને સર્વિંગ બાઉલ મા બદામ ના ટૂકડા ઉમેરી સર્વ કરો તો તૈયાર છે પૌવા ખીર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12406986







ટિપ્પણીઓ (2)