કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread pudding recipe in gujarati)

Jyoti.K @cook_19300095
કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread pudding recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મુકો
- 2
હવે એક વાટકી માં થોડું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો.
- 3
હવે તે મિશ્રણ ને અને ખાંડ દૂધ માં ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો.
- 4
હવે દૂધ ઘટ્ટ થઈ જાય એટલે તેને ઠનડું થવા મુકો.
- 5
હવે મિક્સચર માં બ્રેડ લઈ તેને સરસ રીતે પીસી લો.અને દૂધ માં ઉમેરી લો.
- 6
હવે એક કઢાઈ મેં ખાંડ ને કેરેમલ કરવા માટે મુકો.
- 7
હવે તેને કેક ના ટીન માં નાખી સ્પ્રેડ કરો.
- 8
હવે તેમાં દૂધ અને બ્રેડ નું મિશ્રણ ઉમેરી સરસ ટેપ કરી લો.
- 9
હવે કેક ટીન ને સિલ્વર ફોઈલ થી કવર કરી સ્ટીમ કરવા મુકો 15 થી 20 મિનિટ માટે.
- 10
હવે તેને ઠનડું કરી ડિશ માં કાઢી લો તૈયાર છે આપણું બ્રેડ કેરેમલ પુડિંગ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12400433


















ટિપ્પણીઓ (19)