મેંદુ વડા(Mendu vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદની દાળ અને ચોખા 5કલાક માટે પલાળી રાખી દો અને તેને મીક્ષી માં પીસી લો.(પીસતી વખતે 2કે3ચમચી પાણી નાખો વધારે નહીં)ખીરું એકદમ સ્મુધ લીસુ હોવું જોઈએ
- 2
પછી ખીરા ને એક પહોળા વાસણમાં કાઢી તેને હાથથી ખૂબ જ ફેતવુ,જયાં સુધી તે ડબલ થઈ જાય)અથવા હલકું પડી જાય.પછી તેમાં આદુમરચા, મીઠું, કાપી ને લીમડાના પાન, કાળા મરી નો પાવડર લીલા ધાણા નાખી હલાવી લો.
- 3
પછી એક વાસણમાં તેલ ગરમ કરો, પછી હાથ ને પાણી વાળો કરી ખીરું લઈ તેને ગોળ વાળી તેમાં હાથ થી કાણું પાડી પછી તેને ધીરે રહી ને તેલમાં સરકાવી દો.
- 4
વડા ને લાલ રંગના તળી લો, તૈયાર છે ગરમાગરમ મેંદુ વડા,ને વડા ને સંભાર અને કોપરાની ચટણી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12463270











ટિપ્પણીઓ (7)