પંજાબી છોલે (Punjabi chhole recipe in gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

#golden apron ૩

શેર કરો

ઘટકો

  1. 1બાઉલ કાબુલી ચણા
  2. 4ડુંગળી
  3. 4ટામેટાં
  4. 10/12લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીઆદું ની પેસ્ટ
  6. 1 ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીમરચું
  9. 2 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીતજ લવિંગ
  11. 1 ચમચીછોલે મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક વાસણ માં ચણા ને ધોઈ ને 8/10 કલાક સુધી પલાળી રાખો. પછી તેને કૂકર માં 8/9 સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે મિક્સર જારમાં ડુંગળી અને ટામેટાં ને ક્રશ કરી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં તજ લવિંગ ઉમેરો પછી આદું મરચાં ની પેસ્ટ ઉમેરો પછી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો. બરાબર હલાવી લો. થોડીવાર સુધી તેને ઉકળવા દો. હવે તેમાં બાફેલા ચણા ને ઉમેરી દો.

  4. 4

    હવે તેમાં બધાં મસાલા નાખી મિક્સ કરો. પછી તેમાં મીઠું અને છોલે મસાલો નાંખી બરાબર હલાવી લો. ઉપર થી કોથમીર છાંટી ને ગાર્નિશ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ પંજાબી છોલે. પરોઠા અથવા ભટુરે સાથે સર્વ કરો.

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes