દુધી ચણાની દાળ (dudhi chana ni dal recipe in gujarati)
#મોમ # પોસ્ટ_૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૨ થી ૩ કલાક પાણી માં પલાળી દો. દૂધી ની છાલ કાઢી તેનાં ચોરસ ટુકડા કરી લો. હવે કુકર માં બંને મિક્સ કરી ને મીઠું ને હળદર નાખી બાફી લો.
- 2
હવે એક પેનમાં તેલ ઘી નો મિક્સ વઘાર મૂકી ને લસણ ની પેસ્ટ ફ્રાય થાય એટલે સૂકવેલા લાલ મરચા નાખી દો.
- 3
હવે તેમાં બધા મસાલા ફ્રાય થાય એટલે બાફેલી દૂધી ચણા ની દાળ નાખી વઘારો. જરૂર મુજબ પાણી એડ કરો.તો તૈયાર છે દૂધી ચણા ની દાળ. સર્વ કરો પરાઠા, રોટલી રોટલા, ભાત સાથે આનંદ માણો 😋😊👍
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12469304













ટિપ્પણીઓ