ચીઝી બ્રેડ સ્ટીકસ(cheesy bread sticks recipe in gujrati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

Dear moms please dont worry about kids lunchbox #મોમ

ચીઝી બ્રેડ સ્ટીકસ(cheesy bread sticks recipe in gujrati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

Dear moms please dont worry about kids lunchbox #મોમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

16 સ્ટિકસ
  1. 1 કપરવો
  2. 3/4 કપપાણી
  3. 1લિંબૂ
  4. 1રેગ્યુલર eno
  5. 1 કપસમારેલી ડુંગળી
  6. 1 કપસમારેલી ગાજર
  7. 1 કપસમારેલી કોથમીર
  8. 1 કપસમારેલુ કેપ્સીકમ
  9. 1 ચમચીલસણ મરચા સમારેલા
  10. ચીઝ
  11. 1 ચમચીચિલીફ્લેક્ષ
  12. 1 ચમચીઓરેગનો
  13. ગાર્નિશ કરવા માટે
  14. 1 ચમચીઓરેગનો
  15. 1 ચમચીચિલીફ્લેક્ષ
  16. ચીઝ
  17. ટોમેટો કેચપ
  18. મેયોનિઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ મા રવો,પાણી તથા લિંબૂ નો રસ મિક્ષ કરી સાઈડ પર મૂકી દો.15 મિનિટ પછી રવો થોડો ફુલી ગયો હસે.

  2. 2

    હવે રવા ના બેટર મા ડુંગળી, કેપ્સીકમ, ગાજર, લસણ, મરચાં,કોથમીર,ઓરેગનો,ચિલિફ્લેક્ષ તથા મીઠું નાખી ને બધુ બરાબર મિક્ષ કરી લેવુ.5 મિનિટ માટે સાઈડ પર મૂકી દેવું.હવે તેમાં રેગ્યુલર ઇનો નાખી ને એકજ બાજુ હલાવવું.જેથી બેટર હલકુ થઈ જસે.

  3. 3

    હવે ટોસ્ટર ની પ્લેટ મા બન્ને સાઈડ બરાબર બટર લગડી ને ગ્રીસ કરી લેવુ. હવે તેન ઉપર બેટર પાથરી તેના પર ચીઝ સ્લાઈસ મૂકી ફરિ બેટર પાથરી ચીઝ ને ઢાંકી દેવું. હવે ટોસ્ટર ને લોક કરી 5 મિનિટ માટે ગરમ થવા દેવું.

  4. 4

    5 મિનિટ પછી ટોસ્ટર ખોલી ને બ્રેદ ને પલટાવી લેવી અને ફરિ 5 મિનિટ સુધી ગરમ થવા દેવી. હવે બ્રેડ થૉડિ ગુલાબી થઈ ગઈ હશે. તેને પ્લેટ મા કાઢી 1 બ્રેડ માથી 8 એમ 2 બ્રેડ માથી 16 સ્ટ્રીપસ કરી લૉ. તેના ઉપર ચીઝ છીણી લૉ તથા કૅચપ તથા ઑરેગનો અને ચિળિફ્લેક્શ થી ગાર્નિશ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes