ચોખા નું ખીચુ (Rice flour Khichu Recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ના ખીચુ બનાવા માટે... એક કાચ ના વાડકા (માઈકોવેવ નો) એમાં 1 ચમચો તેલ અને જીરું અને કાપેલા મરચા નાખી 1 મિનિટ માટે મૂકો માઈકોવેવ માં.... પછી એમાં ચોખા નો લોટ, પાણી મીઠું, નાખી બરોબર હલાવી ને 5 મિનિટ માટે મુકી દો માઈક્રોવેવ મા...
- 2
એક પ્લેટ મા કાઢી એમાં.. છીણેલુ ગાજર, તેલ, અથાણા નો સંભાર મસાલો અને કોથમીર નાખી ને સર્વ કરો
- 3
તો તૈયાર છે ગરમા ગરમ ચોખા નું ખીચુ..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12476195







ટિપ્પણીઓ