પકોડા (pakoda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો પછી એક કડાઈ લઇ તેમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ડુંગરી..લસણ.. આદું.. મરચા.. લસણ ની પેસ્ટ ઉમેરી બધાજ મસાલા નાંખી થોડી વાર ધીમા ગેસ પર સાંતળી લો.. હવે તેમાં બાફી ને છૂંદો કરેલા બટાકા ઉમેરી બધોજ મસાલો સારી રીતે મિક્ષ કરી તેમાં ઉપરથી ખાંડ અને લીંબુ નો રસ અને કોથમીર નાંખી ને તૈયાર કરો..
- 2
હવે બ્રેડ લઇ તેની સાઈડ ની બોડર કાપી ને તૈયાર કરેલો મસાલો પાથરી તેના પર બીજી બ્રેડ મૂકી ત્રિકોણ આકાર માં કાપી લો..
- 3
હવે ચણા ના લોટ ના ખીરા માં પકોડા બોડી ને ગરમ તેલ માં આછા ગુલાબી રંગ થાય ત્યાં સુધી તળી લો પછી ગરમા ગરમ લીલી અને લાલ ચટણી સાથે પીરસો તો તૈયાર છે પકોડા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ બટેટા વડા (Bread Potato Vada recipe in Gujarati)
#goldenapron3#week16#bread#onian# મોમ Vandna bosamiya -
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
#goldenapron3#week16 Harsha Ben Sureliya -
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7 બ્રેડ પકોડા બધાને ભાવતી અને સરળતાથી બની જતી વાનગી છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread pakodaનાના મોટા દરેકને ભાવતી આ રેસિપી તમે જોશો તો મોઢામાં પાણી જરૂરથી આવશે તો મેં આ રેસિપી બનાવી છે તમે જરૂરથી બનાવશો એવી આશા રાખું છું Jayshree Doshi -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12476383
ટિપ્પણીઓ