દૂધીની ખીર (Bottle Gaurd Kheer Recipe In Gujarati)

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગમિડિયમ દૂધી
  2. 1 લિટરદૂધ
  3. 2ચમચા ઘી
  4. 1ચમચો રવો
  5. 5-6ચમચા ખાંડ
  6. ૧/૨ ચમચી એલચી પાવડર
  7. 1 ચમચીપિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધીને છીણીને તૈયાર કરવી. એક તપેલીમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં રવો શેકવો.

  2. 2

    રવાે ગુલાબી શેકાઈ એટલે તેમાં છીણેલી દૂધીને ઉમેરી સાતળવી.

  3. 3

    પછી તેમા દૂધ ઉમેરી દૂધી ચઢે ત્યાં સુધી ધીમા તાપે દૂધને ઉકળવા દેવુ.

  4. 4

    દૂધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરી ૫ મિનીટ દૂધ ઉકળયા પછી ખીરને સર્વિગ બાઉલમાં કાઢી ઉપરથી પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ (9)

Parul Desai
Parul Desai @cook_19413621
I have made this today n it has become delicious.

Similar Recipes