મેયોનીઝ સેન્ડવિચ (mayonnaise sandwich recipe in Gujarati)

shivalee @cook_19298894
મેયોનીઝ સેન્ડવિચ (mayonnaise sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ ને ધોઈને ઝીણા સમારી લો પછી એક બાઉલમાં ચીઝ અને બટર જરૂર મુજબ લઈ લો
- 2
પછી તેની અંદર બધા વેજીટેબલ ઉમેરી ચીલી સોસ સોયા સોસ ઝીણો સમારેલું લીલું મરચું મૌયૌનીઝ ટમેટો કેચપ મરી પાવડર બધુ ઉમેરી આ મિશ્રણને એક સરખું હલાવી દેવું
- 3
બ્રેડને તવા ઉપર બંને બાજુ શેકી લેવી પછી તેના ઉપર વેજીટેબલ નો લેયર પાથરવું અને બંને બાજુ શેકી ને ડીસામાં સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12476251








ટિપ્પણીઓ