પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પનીર લઈ તેમાં 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, મીઠું અને 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરી સહેજ થવા દો પછી તેમાં ડુંગળી અને મરચા ઉમેરી 2-3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો પછી તેમાં ટામેટા અને આદુ લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી ટામેટા ગળી જાય ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
એક બાઉલમાં ઇન્સ્ટન્ટ પંજાબી પ્રીમીક્ષ લઈ તેમાં 1 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેને ડુંગળી ટામેટા માં ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં અધકચરા બાફેલા શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી 2-3 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો.
- 4
હવે તેમાં તૈયાર કરેલું પનીર ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી 3-4 મિનિટ સુધી ચડવા દો.
- 5
તૈયાર થયેલા સ્વાદિષ્ટ શાકને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને પંજાબી બહું જ ભાવે છે. આમા નું 1 પનીર ભૂરજી Vidhi V Popat -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
-
પનીર ભુરજી
#પનીર #પનીરભુરજી #સ્પાઈસીસ્ક્રમ્બલ્ડપનીર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapદૂધ એક સંપૂર્ણ આહાર છે. દૂધમાંથી બનતું દહી, છાશ, માખણ, ઘી, પનીર મુખ્ય છે.. પનીર પ્રોટીન નો સ્ત્રોત પૂરો પાડે છે. પનીર આજે સૌથી વધુ પ્રચલિત છે. દરેક સબ્જી માં સમાઈ જાય છે. તો આજે આપણે સ્પાઈસી પનીર બનાવીએ. Manisha Sampat -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
-
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
#GA4#WEEK19#METHIઅત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે મેથી ખૂબ જ પ્રમાણમાં અને એકદમ ફ્રેશ મળી રહે છે એટલે આજે મેં મેથી પનીર ભુરજી બનાવેલી છે Preity Dodia -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2અહીં મેં પનીર ભુરજી ટેસ્ટી બનાવી છે. Bijal Parekh -
-
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
-
પનીર ભૂરજી(Paneer Bhurji Recipe In Gujarati)
#AM3આજે મેં સબ્જી બનાવી છે પંજાબી સબ્જી બનાવી છે Pina Mandaliya -
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil
More Recipes
ટિપ્પણીઓ (6)