મુરબ્બો (Murabba Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી કેરીને મોટા કટકા કરો.
- 2
હવે તેને પાણી નાખી થોડી ચડવા દો. સ્હેજ નખ ભરાય એટલી જ પકાવા ની છે.હવે તેનુ પાણી નિજારી લો.
- 3
હવે ખાંડ લો તેમા ખાંડ ડૂબે એટલુ પાણી ઉમેરો. બે તાર ની ચાસણી થાય એટલે તેમાં કેરી ના અધકચરા બાફેલા ટુકડા ઉમેરો. અને ત્રણ તાર ની ચાસણી તૈયાર કરો
- 4
ત્રણ તાર ની ચાસણી કરવી થઈ જાય એટલે તેમાં કેસર, એલચી ઉમેરો.તો તૈયાર છે મુરબ્બી.(ચાસણી માટે ની ખાસ સૂચના કે આપણી ચાસણી થઈ ગઈ છે તે જોવા માટે એક ડીસ મા ટીપુ પાડવુ અને તેને હલાવુ જો તે ના હલે તો આપણી ચાસણી તૈયાર છે)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12497906













ટિપ્પણીઓ (7)