મંચુરીયન રેસિપી (વિધાઉટ onion અને ગાર્લિક) (Jain manchurian Recipe In Gujarati)

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

બાળકોને ખુબ જ પ્રિય એવા મંચુરિયન ની રેસિપી આજે જ મેં બનાવી છે #mom #goldenapron3 #manchurian

મંચુરીયન રેસિપી (વિધાઉટ onion અને ગાર્લિક) (Jain manchurian Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

બાળકોને ખુબ જ પ્રિય એવા મંચુરિયન ની રેસિપી આજે જ મેં બનાવી છે #mom #goldenapron3 #manchurian

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 people
  1. 250 ગ્રામકોબી
  2. 2નાના ગાજર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 વાટકીકોનફલોર
  5. 1 વાટકીમેંદાનો લોટ
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીમરીનો ભૂકો
  8. તળવા માટે અને ગ્રેવી માટે
  9. તેલ તળવા માટે
  10. 1 વાટકીનાના સમારેલા કેપ્સિકમ અને ગાજર ગ્રેવી માટે
  11. 3-4લીલા મરચાં તીખા ઝીણા સમારેલા
  12. 1 ચમચીકોર્ન ફ્લોર
  13. 2 ચમચીચિલી સોસ
  14. 2 ચમચીસોયા સોસ
  15. 3 ચમચીટોમેટો કેચપ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. 1 ચમચીકાળા મરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબીજ અને ગાજર ને એકદમ ઝીણા ખમણી લેવા

  2. 2

    ત્યારબાદ આ ખમણેલ ગાજર અને કોપીમાં મરી મીઠું અને થોડો થોડો સફળ અને મેંદો સરખા પ્રમાણમાં નાખી અને તેનું બાઇન્ડીંગ બનાવી લેવું બાઇન્ડિંગ બહુ જ ઢીલું નહી અને બહુ કઠણ ને એવું મીડીયમ રાખો

  3. 3

    હવે આ હવે આ બાઇન્ડિંગ થી નાના નાના મન્ચુરિયન બોલ્સ બનાવી લેવા અને એ મનચુરીયન બોલ એક થાળીમાં રાખી દેવા

  4. 4

    હવે આ મનચુરીયન બોલને medium flame પર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા અને પછી એક વાસણમાં તળેલા મંચુરિયન બોલ્સ કાઢી લેવા

  5. 5

    ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ મીડીયમ ઉપર ઝીણા સમારેલા બધા શાકભાજીઓ સોતળો જ્યારે શાકભાજી બરાબર થઈ જાય ત્યારે તેમાં ચીલી સોસ સોયા સોસ ટોમેટો કેચઅપ તથા મીઠું અને મરી નાંખી અને તેનું બરાબર છે બનાવી લેવું

  6. 6

    બધુ બરાબર મિક્સ થઈ જાય ત્યાર બાદ એક ચમચી કોર્ન ફ્લોર માં થોડું પાણી નાંખી અને સોસ અને લિકવિડ ફોર્મ આપવું અને medium flame ઉપર ૨ થી ૩ મિનિટ સુધી થવા દેવો આ દરમિયાન તેને કંટીન્યુ હલાવવું.

  7. 7

    રેડી થયેલા સમાન મનચુરીયન નાખી અને તેને થોડી વખત મીડીયમ ઉપર થવા દેવો અને ત્યાર બાદ એક વાસણમાં મનચુરીયન કાઢી અને તેને ધાણાભાજી અને મરચાથી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

ટિપ્પણીઓ

Similar Recipes