માવા બદામ કુલ્ફી (Mawa Badam Kulfi Recipe In Gujarati)

Bansi Thaker @ThakersFoodJunction
માવા બદામ કુલ્ફી (Mawa Badam Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ માં ખાંડ નાંખી ઉકળવા દો, પછી નાની વાટકી માં કસ્ટડૅ પાવડર ને દૂધ નું મિશ્રણ કરી દૂધ ને વધુ ઉકળવાદો.
- 2
દૂધ ઠંડુ પડી જાય પછી તેમાં મલાઈ, એલચી નો ભૂકો, બદામ નો ભૂકો અને વેનીલા એસન્સ નાં ટીંપા નાંખી હેન્ડ મીક્ષર ફેરવી લો. પછી 7 8 કલાક ડબ્બા માં ભરી ફ્ીઝર માં મૂકી દો. ત્યારબાદ પાછી કાઢી બીજી વાર મિક્ષી ફેરવી ને મોલ્ડ માં ભરી ફરી ફ્ીઝર માં જામવા મૂકી દો.
Similar Recipes
-
માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
#FD#cookpadindia#cookpad_gujકુલ્ફી એ ભારત અને ભારત ની આજુબાજુ ના દેશ નું પારંપરિક ડેસર્ટ છે, જે આશરે 16 મી સદી થી બને છે. કુલ્ફી ને આપણે ભારત ના પારંપરિક આઈસ્ક્રીમ તરીકે ઓળખી શકીએ. દેખાવ અને સ્વાદ માં આઈસ્ક્રીમ જેવી લાગતી કુલ્ફી આઈસ્ક્રીમ કરતા વધારે મલાઈદાર હોય છે.આજે મેં માવા બદામ ની દાનેદાર અને મલાઈદાર કુલ્ફી બનાવી છે જે હું આ ફ્રેંડશીપ દિવસ પર મારી ખાસ સહેલી ,વીરા ને સમર્પિત કરું છું. જે ઉંમર માં મારી થી નાની છે પણ દીકરી અને સહેલી બન્ને ની ગરજ સારે છે. Deepa Rupani -
-
કુલ્ફી (Kulfi Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Kulfi#સમરમારી દિકરીની મનપસંદ કુલ્ફી. જે ઘરે પ્રયત્ન કર્યો છે અને સરસ બની છે. આ કુલ્ફી બનાવવા હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
ડ્રાયફ્રુટ માવા કુલ્ફી (Dry fruits Mawa kulfi recipe in gujarati
#સમર #post2 #Kulfi #week 17 #goldenapron3 ઉનાળા આવે અને કુલ્ફી- આઈસ્ક્રીમ સૌથી પહેલા યાદ આવે આજે મેં કુલ્ફી બનાવેલ છે જે નાના - મોટા બધાને ખૂબ પ્રિય હોય છે Bansi Kotecha -
-
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
-
-
ચોકલેટ કેસર બદામ કુલ્ફી (chocolate badam kulfi recipe in Gujarati)
#goldenapron3#week:17 Prafulla Ramoliya -
કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)
#મોમમધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Minu Sanghavi -
માવા કુલ્ફી(mava kulfi recipe in gujarati)
#મોમ આ રેસેપિ હું મારા મમ્મી પાસે થી શીખી છું અમે નાના હતા ત્યારે મારા મમ્મી અમને ભાઈ બહેન ને દૂધ માથી આઈસ્ક્રીમ બનાવી આપતા.અને મે એમા સ્ટીક લગાવી ને મારા છોકરાઓ માટે કુલ્ફી બનાવી આપી. Hetal Vithlani -
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#Cookpadindia#Cookpadgujaratiબદામ ખાવાના અનેક ફાયદા હોય છે, જેનાથી યાદગીરી વધે જ છે સાથે જ તેમાંથી મિનરલ, વિટામિન E, ઝિંક, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ વગેરે પણ મળે છે, જે શરીર માટે ઘણા લાભકારી છે. તેમાંય બદામને પલાળીને ખાવી ખૂબ લાભદાયક છે. કારણ કે તેમા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જેના લીધે ભૂખને ઓછી કરે છે. પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે. બદામ ખાવાથી વાળની ગુણવત્તા પણ સુધરે છે. ઉપરાંત બદામમાં વિટામિન E હોવાને કારણે તે ત્વચાને પણ નિખારે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર રહેલા હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ પીવાથી આપણા શરીરને તાકત મળે છે. દૂધમાં લગભગ એ દરેક તત્વ હોય છે જે શરીર માટે જરૂરી હોય છે. દૂધમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફાસ્ફોરસ અને પોટેશિયમના ખજાનો હોય છે. દૂધ પીવાથી તનાવ ઓછું થઈ જાય છે. દૂધ સાથે બદામ ખાવાથી શરીરને પૂરતુ પોષણ અને શકિત મળી રહેશે. Neelam Patel -
માવા કુલ્ફી (Mava Kulfi recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #કુલ્ફી #માઇઇબુક #પોસ્ટ૧૧ Harita Mendha -
કેસર બદામ કુલ્ફી(kesar badam kulfi recipe in Gujarati)
#માઇઇબુકએક કોશિશ હતી પહેલી વાર અને ખૂબ જ સરસ થઈ. એટલે આ રેસીપી શેર કરતા આનંદ થાય છે.જરૂર થી પ્રયત્ન કરજો. Chandni Modi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
-
-
એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17#kulfiમે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે. H S Panchal -
-
મેંગો બદામ કુલ્ફી (Mango Almond Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કે કુલ્ફી મળી જાય તો મઝા પડી જાય.મે અહી મેંગો બદામ કુલ્ફી બનાવી છે મોટા ભાગે આપણે માવો નાખી ને બનાવી એ મે અહી માવા ની જગ્યા એ બદામ નો ભૂકો (પાઉડર) કરી ને નાખ્યો છે એટલે થોડો Healthy ટચ આપ્યો છે. Bansi Chotaliya Chavda -
-
-
-
મેંગો કુલ્ફી (mango kulfi recipe in Gujarati)
#મોમ# સમરકેરી ની સીઝનમાં હમણાં આ ગરમીમાં કુલ્ફી બનાવી ને બધા ઘરના સભ્યો સાથે બેસીને ખાવા ની મજા માણી.. કાલે મેંગો મિલ્ક શેક બનાવ્યો હતો.. તેમાંથી એક ગ્લાસ શેક બચી ગયો હતો..તો એમાંથી આ કુલ્ફી બનાવી છે.. Sunita Vaghela -
થ્રી ફલેવડૅ મલાઈ કુલ્ફી (Three flavoured malai Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17 Ami Gorakhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12498186
ટિપ્પણીઓ