એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)

H S Panchal @cook_15769872
#goldenapron3
#week17
#kulfi
મે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે.
એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)
#goldenapron3
#week17
#kulfi
મે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ઉકાળો મલાઈ આવે એ પાછી અંદર નાખો.. કસ્ટડ પાવડર ઠંડા દૂઘ મા નાખી ને હલાવી દૂધ મા ઉમેરો જાડુ થાય એટલે એલચી પાવડર નાખી ગેસ બંધ કરો..
- 2
જાડુ થાય ગેસ બંધ કરી ઠંડુ પડવા દો પછી કુલ્ફી મોલ્ડ મા ભરો.. મારી પાસે એકજ મોલ્ડ હતુ એટલે મે બીજી કુલ્ફી ડબ્બા મા મુકી છે.. મોલ્ડ બંઘ કરી ૮ કલાક ફીજ મા મુકી લેવુ..
- 3
૮ કલાક પછી બહાર કાઢી સ્ટીક લગાવી બન્ને હાથી મોલ્ડ પર ગોળ ફેરવો જેથી કુલ્ફી આસાનીથી નીકળી જાય તો તૈયાર છે ગરમી મા ઠંડી ઠંડી કુલ્ફી 🙂.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12510566











ટિપ્પણીઓ