મેંગો ફજેતો (Mango Fajeto Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
6 કેરી ના ગોટલા લઈ તેમાં 6 ગ્લાસ પાણી નાખો અને ગોટલા માંથી બધો ગરફ કાઢી લ્યો
- 3
ત્યાર બાદ તેમાં દહીં વેસન અને લીલા મરચા નો પેસ્ટ ઉમેરો
- 4
ત્યાર બાદ બ્લેન્ડર ફેરવી ને બધું મિક્સ કરો
- 5
ગેસ ચાલુ કરી તેના ઉપર આ મિક્સચ ને રાખો ને સલૉ ગેસ પર 15 મિનિટ સુધી ઉકળવા દો તેમાં મીઠું અને ધાણાજીરું નાખો એક વાઘરીયા માં ઘી મૂકી ને તેમાં રાઈ જીરું હિંગ સૂકું લાલ મરચું લવિંગ ને લીમડા નો વઘાર કરી ફજેતો માં વઘાર કરો.
- 6
રેડી છે અપડો મન્ગો ફજેતો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
ફજેતો (Fajeto recipe in Gujarati)
ફજેતો પાકી કેરી નો ઉપયોગ કરી ને બનાવવા માં આવતી ગુજરાતી કઢી નો પ્રકાર છે. ખાટો મીઠો ફજેતો ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફજેતા માં પાકી કેરી ની ખૂબ સરસ ફ્લેવર હોય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#Famફજેતો પાકી કેરી માંથી બનતી ગુજરાતી વાનગી છે. જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ફજેતો મારી ફેવરિટ વાનગી છે. ગરમાગરમ પીવાની બહુ મજા આવે છે. કેરીની સીઝન માં મારા પપ્પા જરુર બનાવડાવતા. હું પણ આ સિઝનમાં બનાવું છું. મારા ફેમિલી માં બધાને ફજેતો ખૂબ જ પ્રિય છે. Parul Patel -
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#કૈરી #post2 ફજેતો એક પાકી કેરી માંથી બનતી ગુજરાતી કઢી જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ખીચડી કે ભાત બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
ફજેતો (Ripe Mango-Kernel Kadhi Recipe In Gujarati)
#KRપાકી કેરીના પલ્પ-ગોટલા થી આ વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે..પારંપરિક અને વિસરાતી વાનગી એવો આ સ્વાદિષ્ટ ફજેતો નવી પેઢીએ સ્વીકારી લીધો છે જે રોટલી અને ભાત સાથે પીરસાય છે..કેરીની સીઝનમાં જમણવાર માં પણ રસોઈયા મહારાજ બનાવીને પીરસે છે. Sudha Banjara Vasani -
ફજેતો (Fajeto Recipe in Gujarati)
#AM1ઉનાળામાં કેરી ના રસની સીઝન શરૂ થાય એટલે રસની સાથે . અવશ્ય બને. કેરીનો રસ પચવામાં ભારે પણ જમ્યા પછી એકવાર ફજેતો પી લઈએ તો રસનું પાચન જલ્દી થઈ જાય છે રસ ભારે પડતો નથી આપણા ને આળસ ચડતી નથી. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફજેતો વિથ બેપડી રોટલી (fajeto with rumali roti Gujarati Recipe)
#કેરી#mango#treditionalકેરી નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય.. એવુ કહેવાય કે આમ કે આમ ગુટલી ઓ કે દામ. એટલે કેરી તો મજાથી ખાવ પણ તેના ગોટલા પણ ઉપયોગમાં લો. Daxita Shah -
ફજેતો(Fajeto recipe in Gujarati)
#KR ફજેતો તે અમુક અંશે કઢી, ઓસામણ જેવી વાનગી છે ઘણાં અલગ અલગ પ્રકાર થી ફજેતો બનાવતાં હોય છે.આ વાનગી કેરી ખાવા નાં શોખીન ગુજરાતીઓ નાં ઘરે ઉનાળો શરુ થઈ જાય એટલે ફજેતો બનવાનું ચાલુ થઈ જાય.ફજેતો લેવાંથી જમવાનું આસાન થી પચી જાય છે. Bina Mithani -
મેંગો ફજેતો (Mango Fajeto Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR મેંગો ફજેતો વીથ રાઇસ (સમર સ્પેશિયલ) Sneha Patel -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#RB1આ રેસિપી કેરીનો રસ, દહીં અને ચણા ના લોટ થી બનતી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. જે ઉનાળાની સિઝનમાં કેરી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ તો અમારા નાગરોના દરેકના ઘરમાં ચોક્કસ બને જ અને અમારા ઘરમાં તો ખાસ બધા નો મનપસંદ ..ગૃહિણીઓ જે કરકસર કરવા માં ક્યાંય પાછી નથી પડતી એ ફજેતો બનાવવા માટે ગોટલા નો પણ વારો કાઢી લે .😃😃આ ફજેતો મગની છૂટી , ફુલકા રોટલી, કેરીનો રસ અને ગરમ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આવો આપણે જાણીએ ફજેતો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KRકેરી ના રસ માં થી બનતી કઢી. કેરી ની સીઝન માં ગુજરતી ઘરો માં ફજેતો ના બને ઍવું હોયજ નહી.ખાટો- મીઠો ફજેતો પીવાની બહુજ મઝા આવે છે.ફજેતો એક વિસરાતી વાનગી છે જે મેં અહિયા revive કરવાની કોશિશ કરી છે. Bina Samir Telivala -
-
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#goldenapron3Week18આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે ને રસની સીઝનમાં એ ખાવાની મઝા આવે છે. ભાત સાથે ખાવાની મઝા આવે છે. Vatsala Desai -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR@dollopsbydipa - Deepa Rupaniji &@RiddhiJD83 - Riddhi Dholakiyaji inspired me for this recipe.ફજેતો મારા સાસુ બનાવતાં.. પણ મે પેલી વાર બનાવ્યો છે. કેરીનાં ગોટલા ધોઈ એમાં ચોંટેલા પલ્પને કાઢી બનાવાય. આમ તો 'મેંગો કઢી' કહી શકાય. ગુજરાતી કઢીમાં મેંગો પલ્પ નાંખવાથી આવું જ રીઝલ્ટ આવે.બહેનો કેરી તો ખાય અને ખવડાવે પણ એના ગોટલાનો પણ ઉપયોગ કરે. આ કરકસરની આવડત સ્ત્રી ને જન્મજાત હોય છે.ફજેતો થવો કે ફજેતો કરવો - એ કહેવત પરથી જ નામ પડ્યું હશે એમ મારું માનવું છે. Dr. Pushpa Dixit -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
ગુજરાતી ગૃહિણીઓ કશું જ એમ એમ ના ફેંકી દે.... હવે કેરી ની જ વાત કરૂં.... કેરી નો રસ કાઢી એના ગોટલા છોંતરાને ધોઇ એ ઘોળ નો ફજેતો ..... સ્વાદિષ્ટ ફજેતો બનાવી પાડે છે Ketki Dave -
-
-
-
ફજેતો
ગુજરાતી કઢી નો એક પ્રકાર જે કેરી ના ગર માંથી બને છે. ભાત સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12510536
ટિપ્પણીઓ