કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 16[Onion]

#goldenapron3
#week 16[Onion]

વધુ વાંચો

રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 16[Onion]

#goldenapron3
#week 16[Onion]

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20થી 25 મિનિટ
૧૨ થી ૧૫ નંગ બને છે
  • 8થી ૧૦ નંગ વધેલી રોટલી
  • જરૂર મુજબ પાણી
  • 2-3 ચમચીપનીર ખમણેલું
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ટેસ્ટ મુજબ લસણની પેસ્ટ
  • સમારેલી કોથમીર
  • 1 નંગટમેટુ
  • 1 નંગડુંગળી
  • 1-2 નંગમોરા મરચાં
  • 1 નંગલીંબુ નો રસ
  • 1 ચમચીખાંડ
  • ટેસ્ટ મુજબ ગરમ મસાલો
  • 1 ચમચીમરચાની ભૂકી
  • સ્વાદ અનુસારમીઠું
  • ચપટીહિંગ
  • 1 ચમચીધાણાજીરૂ
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચીતપકીર અથવા કોર્ન ફ્લોર
  • તળવા માટે તેલ
  • સર્વ કરવા માટે
  • લીલી ચટણી
  • ટમેટાનો સોસ
  • ખજૂર આમલીની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વધેલી રોટલી લો અને એના નાના કટકા કરી લો અને પછી એને પાણી છાંટી અને દસ મિનિટ માટે ઢાંકી દો.

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સામગ્રીની કોઈપણ વસ્તુ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.

  3. 3

    હવે ટમેટા,ડુંગળી,કોથમીર અને મરચાના નાના કટકા કરી લો

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એ બધા કટકાને રોટલી જે બાઉલમાં દપલાળીને રાખી છે એની અંદર નાખી દો

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં મરચું-મીઠું,હિંગ,ધાણાજીરૂ, હળદર બધું નાખી દો

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એમાં લીંબુનો રસ અને ખાંડ નાખી દો સાથે-સાથે પનીર ખમણેલું અને થોડીક તપખીર પણ નાખી દો.

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તપકીર કે કોનફલોર નાખવાથી ક્રિસ્પી થાય છે અને છૂટું પડતું નથી.

  8. 8

    હવે બધું સરખું મિક્ષ કરી લો.

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એને જે તમે આપવો હોય એ આપી શકો છો મેં ઓવલ શેપ આપ્યો છે અને કાંટાની મદદથી આગળ અને પાછળ ની ડિઝાઇન બનાવેલી છે

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે એક લોયામાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો.

  11. 11

    તેલ ગરમ થઈ ગયા પછી હવે એને એક પછી એક તળવા માટે લોયા માં નાખી દો

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા પછી આગળ પાછળ એ પછી એને બહાર કાઢી લો

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે એને તમે લીલી ચટણી,આમલીની ચટણી અને સોસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો.

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    સર્વ કરવા માટે તૈયાર છે રોટલી ના કબાબ

    રોટી ના કબાબ (Roti Kabab recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    આ વસ્તુઓ ખાવામાં ખૂબ જલ્દી છે અને અને અત્યારે lockdown ના સમયમાં ઓછી વસ્તુઓમાં પણ સરસ બનાવી હોય તો બેસ્ટ ઓપ્શન છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર May 13, 2020 18:12
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોઝ હાર્ટ(Rose Heart Recipe In Gujarati)
  2. વલસાડી ભગત મુઠીયા અને ચોખા ના રોટલા (Valsadi bhagat muthiya and Rice rotla recipe in Gujrati)
  3. રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In gujarati)
  4. મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
  5. ફાલુદો.(Faludo recipe in gujrati.)
  1. ફુદિના છાસ (phudina Chhas recipe in gujarati)
  2. પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati)
  3. હાંડવો (Handavo recipe in gujarati)
  4. ચીઝ સ્વિટ કોનૅ (Cheese sweet corn recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12520641
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close