કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#રોટીસ
ક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ...

#રોટીસ
ક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • છોલે બનાવવા માટે:
  • ૧ કપછોલે ચણા
  • ૧ ચમચીચા
  • ૧ટૂકડો તજ
  • ૩-૪ લવીંગ
  • ૨તમાલપત્ર
  • ૧બાદીયા નું ફૂલ
  • ૫-૬ નંગ મરી
  • મીઠું સ્વાદમુજબ
  • ચપટીસંચોરો(પાપડ ખાર)
  • ૩ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૩ નંગટામેટા ની પેસ્ટ
  • ૩ ચમચીતેલ
  • ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  • ૧ ચમચીલસણ ની પેસ્ટ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૨ ચમચીછોલે મસાલો
  • ૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  • ભટૂરે માટે:
  • ૨ કપમેંદો
  • ૨ ચમચીરવો
  • ૧/૨ કપદહી
  • મીઠું સ્વાદમુજબ
  • ૧/૨ ચમચીબેકીંગ પાઉડર
  • ૧/૪ ચમચીબેકીંગ સોડા
  • ૧ ચમચીખાંડ
  • આલુ મસાલા
  • ૨ નંગબાફેલા બટાકા
  • ૨ ચમચીતેલ
  • મીઠું સ્વાદમુજબ
  • ૧ ચમચીછોલે મસાલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છોલે ૮ કલાક માટે પલાળી બરાબર ધોઈ ને કૂકર મા લેવા પાણી નાખી ખડા મસાલા ની પોટલી બનાવી એમાં મૂકવી મીઠું અને સંચોરો નાખી છોલે બાફી લેવાં

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈ માં તેલ મૂકી એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવી. હવે એમાં ડુંગળી નાખી બરાબર સાંતળી લેવી થોડું મીઠું નાખવું જેથી જલ્દી સંતળાય.

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી બરાબર સંતળાય એટલે એમાં બધો મસાલો કરી દેવું બરાબર મિક્ષ કરી ચડવા દેવું

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ છૂટું પડે એટલે ટામેટા ની પ્યુરી ઉમેરી દેવી અહી મે ટામેટા ઉકળતા પાણી માં બાફી લઈ એની છાલ ઉતારી પીસી ને બનાવી છે

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટામેટા પ્યુરી ચડી જાય તેલ છૂટુ પડે એટલે છોલે ચણા ઉમેરી દેવાં પોટલી કાઢી નાખવી જરૂર પડે તેમ પાણી ઉમેરતા જઈ ધીમા તાપે ૧૦-૧૫ મિનિટ ચડવા દેવું

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ભટૂરે: એક વાસણ માં મેંદો અને રવો લઈ એમાં મીઠું, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા, દહી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું હવે થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ રોટલી જેવી નરમ કણક તૈયાર કરવી

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કણક ને ૩૦ મિનિટ રેસ્ટ આપી લુઆ કરી વણી લઈ ગરમ તેલ માં તળી લેવું

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આલુ મસાલા: હવે તેલ માં જીરૂ સાંતળી બટાકા નાખી મીઠું અને છોલે મસાલો નાખી બરાબર મિક્ષ કરવું

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે ગરમાગરમ છોલે ભટૂરે આલુ મસાલા ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કરવું

    છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર May 20, 2020 17:46
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
May 21, 2020 08:48
Yummy 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ભટૂરે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
  2. ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
  3. ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
  4. ચીઝ હાંડી (Cheese Handi Recipe In Gujarati)
  5. પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
  1. જીરા ભાખરી (jeera Bhakhri recipe in Gujarati)
  2. ચીકુ શેક(chikoo shake recipe in gujarati)
  3. પળ
  4. ભાજીકોન (bhaji cone recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12600672
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close