કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#goldenapron3
#week 18
#Besan
હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયા
જે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500g ચણાનો લોટ
  • 1/2 કપનાનો તેલ
  • 1 ટી સ્પૂનટાટા ના સોડા
  • 1 ટી સ્પૂનહીંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ટી સ્પૂનઅજમા
  • 1 ટી.સ્પૂનમરી પાવડર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણા નો લોટ લઇને તેમાંથી એક વાટકી જેટલો લોટ જુદો કાઢી લેવા નો.પછી બાકી ના લોટ મા હીંગ અને અજમો અને તેલ નાખી સરખાઇ થી મીક્સ કરી લો.

    વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કપ જેટલું પાણી લઇને તેમાં નીમક અને સોડા ઓગળી ને તે પાણી થીં લોટ બાંધવો કઠણ પછી થોડું થોડું પાણી એડ કરતા જવું અને કોરો લોટ નાખી ને મસળવો લોટ ને.સોડા વાળું પાણી પુરું થઇ જાય એટલે સાદું પાણી લઇને લોટ ને એકદમ સફેદ થાય ત્યા સુધી મસળવો..

    વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેલ ગરમ કરવા મુકી દો. હવે એક લાકડાનો પાટલો લઇને થોડો થોડો લોટ લઇને તેમાં મરી નું ભુક્કો મીક્સ કરતો જવાનો અને હાથ થી ગાંઠીયા વણવાના

    વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી સાવ ધીમા તાપે ગાંઠીયા ને તળવા ના ગાંઠીયા બરાબર ફુલી જાય પછી સ્ટવ થોડો ફુલ કરવાનો.ગાંઠીયા બરાબર તળાય જાય એટલે કાઢી ને ગરમાગરમ સવઁ કરો. આવી રીતે બધાં ગાંઠીયા બનાવી લો.
    ગાંઠીયા સાથે સંભારો,તળેલા મરચાં,ચટણી,કાચું સલાડ જોડે સર્વ કરો તૈયાર છે ગરમાગરમ વળેલા ગાંઠિયા...

    વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર May 20, 2020 07:28
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Vk Tanna
Vk Tanna @vk_1710
June 09, 2020 00:09
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વણેલા ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
  2. ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
  3. છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
  4. પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
  5. ચીઝ હાંડી (Cheese Handi Recipe In Gujarati)
  1. બૂંદી નું રાયતું
  2. ફ્રુટી
  3. ઓરિઓ બિસ્કિટ કેક
  4. થેપલા રોલ (Thepla roll recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12605741
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close